મર્સડીઝ બેંઝ આગામી વર્ષે રજૂ કરશે આ શાનદાર કાર

ભારતીય બજારમાં એકથી એક શાનદાર કાર રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની મર્સડીઝ બેંઝ દેશમાં વધુ એક શાનદાર ધમાકો કરવા જઇ રહી છે. આ વખતે મર્સડીઝ બેંઝ પોતાની સૌથી સસ્તી અને દેશની બીજી હૈચબૈક કાર એ ક્લાસને રજૂ કરવા જઇ રહી છે. આ વર્ષે કંપનીએ પોતાના વાહનોના વિશાળ રેન્જમાં પોતાની પહેલી હૈચબૈક કાર બી-ક્લાસ કાર રજૂ કરી હતી.

તમને જણાવી દઇએ કે બી-ક્લાસને રૂ. 26 લાખમાં રજૂ કરી હતી પરંતુ કંપની એ-ક્લાસને તેના કરતા પણ ઓછી કિંમતમાં રજૂ કરવા જઇ રહી છે. જો કે, કંપનીની નવી એ-ક્લાસની કિંમત અંગે હજુ સુધી કોઇ જાણકારી મળી નથી, પરંતુ આશા છે કે તેની કિંમત રૂ. 20 લાખથી પણ ઓછી હશે. કંપની પોતાની આ નવી કારને વિશેષકરીને દેશના યુવાનોને પોતાનું લક્ષ્ય બનાવવા જઇ રહી છે.

એવા લોકો જે મર્સડીઝની લક્ઝરીનો અનુભવ કરવા માગે છે, પરંતુ વધુ કિંમતના કારણે પોતાના સ્વપ્નને પૂર્ણ નથી કરી શકતા તે લોકો રૂપિયા ખર્ચીને મર્સડીઝની મજા માણી શકે છે. ડ્રાઇવસ્પાર્કની ટીમે મર્સડીઝની આ શાનદાર કારનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. તો ચાલો, તસવીરોના માધ્યમથી જાણીએ મર્સડીઝની આ શાનદાર હૈચબૈક કાર અંગે.

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ પોતાની આ કારને રજૂ કરવા માટે ઘણી ઉત્સુક છે. કંપનીને આશા છેકે નવી એ-ક્લાસ કંપનીને વધુ રફ્તાર આપશે.

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

તમને જણાવી દઇએ કે મર્સડીઝ બેંઝ ભારતીય બજારમાં આગામી વર્ષમાં દેશમાં લક્ઝરી સેંગ્મેન્ટમાં નંબર વન કાર નિર્માતા બનવાનું લક્ષ્ય ધરાવે છે.

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

એકદમ આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાથી ભરપૂર મર્સડીઝ બેંઝ લક્ઝરી સેગ્મેન્ટમાં ઘણી શાનદાર હૈચબૈક કાર છે.

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

મર્સડીઝ બેંઝ એ-ક્લાસ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X