For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન કરતાં અટકાવી રહ્યું છે, પૈસાનું ટેન્શન: રિસોર્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 16 ઓગષ્ટ: એક અસુરક્ષિત ભવિષ્ય સંબોધો પર કયા પ્રકારે અસર પાડે છે, એ વાતનો અંદાજો એક રિપોર્ટ દ્વારા લગાવી શકાય છે મધ્યમ વર્ગ સાથે જોડાયેલા મોટાભાગના લોકો લગ્ન કરવા માંગતા નથી. વર્જિનિયા અને હાવર્ડ યૂનિવર્સિટી દ્વારા કરાવવામાં આવેલા રિસર્ચમાં આ પરિણામ આવ્યા છે સીમિત સંસાધન, કામમાં અસુરક્ષાની ભાવના અને અસ્થિરતાના કારણ વર્કિંગ ક્લાસ કોઇ બીજાને ભૌતિક અને ભાવનાત્મક સુખ આપવા વિશે વિચારી પણ શકતા નથી.

આ રિસર્ચમાં સંચાલક સારા કોર્સેના અનુસાર બ્લ્યૂ કોલર્સ વર્કર્સ (દાડિયા મજૂર) પોતાની જીવીકાને લઇને પરેશાન અને અસુરક્ષિત અનુભવે છે, જેના કારણે તે કોઇ સંબંધમાં બંધાવવા માટે પણ તેના પર ધ્યાન આપી નથી રહ્યાં. જો આ વર્ગના લોકો લગ્ન પણ કરી લે છે તો બાળકોને જન્મ આપવા માંગતા નથી, કારણ કે તે નાણાંકીય રીતે પોતાને અસુરક્ષિત અનુભવે છે.

આ અંગે સમાજશાસ્ત્રી જેનિફર સિલ્વાનું કહેવું છે કે આજના જમાનામાં લોકો અસુરક્ષિત વાતાવરણમાં જીવી રહ્યાં છે, જેના કારણે તે પોતાના માટે એક વિશ્વાસપાત્ર સાથી શોધી શકતા નથી, તેમને લાગે છે કે જો તેમના સાથીને સારો વિકલ્પ મળી ગયો તો તે તેમને છોડીને જઇ શકે છે.

મધ્યમ વર્ગના લગ્ન કરવા માંગતા નથી

મધ્યમ વર્ગના લગ્ન કરવા માંગતા નથી

એક રિપોર્ટ દ્વારા એક આધાતજનક વાત સામે આવી છે કે મધ્યમ વર્ગ સાથે જોડાયેલા મોટાભાગના લોકો લગ્ન કરવા માંગતા નથી.

રિસર્ચના પરિણામ

રિસર્ચના પરિણામ

વર્જિનિયા અને હાવર્ડ યૂનિવર્સિટી દ્વારા કરાવવામાં આવેલા રિસર્ચમાં આ પરિણામ આવ્યા છે સીમિત સંસાધન, કામમાં અસુરક્ષાની ભાવના અને અસ્થિરતાના કારણ વર્કિંગ ક્લાસ કોઇ બીજાને ભૌતિક અને ભાવનાત્મક સુખ આપવા વિશે વિચારી પણ શકતા નથી.

અસુરક્ષાની ભાવના

અસુરક્ષાની ભાવના

આ રિસર્ચમાં સંચાલક સારા કોર્સેના અનુસાર બ્લ્યૂ કોલર્સ વર્કર્સ (દાડિયા મજૂર) પોતાની જીવીકાને લઇને પરેશાન અને અસુરક્ષિત અનુભવે છે, જેના કારણે તે કોઇ સંબંધમાં બંધાવવા માટે પણ તેના પર ધ્યાન આપી નથી રહ્યાં.

બાળકને જન્મ આપવા માંગતા નથી

બાળકને જન્મ આપવા માંગતા નથી

જો આ વર્ગના લોકો લગ્ન પણ કરી લે છે તો બાળકોને જન્મ આપવા માંગતા નથી, કારણ કે તે નાણાંકીય રીતે પોતાને અસુરક્ષિત અનુભવે છે.

અસુરક્ષિત વાતાવરણ

અસુરક્ષિત વાતાવરણ

આ અંગે સમાજશાસ્ત્રી જેનિફર સિલ્વાનું કહેવું છે કે આજના જમાનામાં લોકો અસુરક્ષિત વાતાવરણમાં જીવી રહ્યાં છે, જેના કારણે તે પોતાના માટે એક વિશ્વાસપાત્ર સાથી શોધી શકતા નથી, તેમને લાગે છે કે જો તેમના સાથીને સારો વિકલ્પ મળી ગયો તો તે તેમને છોડીને જઇ શકે છે.

English summary
Survey says middle Class people don't want to tie the knot because of financial insecurities. Even they don't want to have children after marriage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X