બ્યૂટી વીથ બ્રેન- મીસ ઇન્ડિયા સબ કોન્ટેસ્ટ કાઉનિંગ
મુંબઇમાં હાલ ચાલી રહી છે, પ્રેસ્ટિઝિયસ મીસ ઇન્ડિયા 2015 કોન્ટેસ્ટ. ગઇકાલે તેમાં સબ કોન્ટેસ્ટ ક્રાઉનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. જાણીતા ફેશન ડિઝાનરો અને ડીનો મોરીયો જેવા બોલિવુડ સિલેબ્રિટિ દ્વારા આ કોન્ટેસ્ટ કરવામાં આવી જજ.
કોસ્ચ્યુમ, ટેલેન્ડ જેવી સબ કોન્ટેસ્ટમાં હરીફો પાર્ટ લઇ બતાવી પોતાની ખાસિયત. આકર્ષક કોસ્ચ્યુમ પહેરી દેશભરથી આવેલે સુંદરીઓએ જજને બતાવ્યું પોતાનું જોહર. તો વળી ટેલેન્ડ શોમાં ડાન્સ અને સિગિંગ દ્વારા આ સુંદરીઓએ કર્યા જજને ઇમ્પ્રેસ. બ્યૂટી વીથ બ્રેનને સાર્થક કરતી આ પ્રતિયોગિતામાં આવ્યા અનેક પ્રેઝ 3 સેલેબ્રિટી.
તો ચાલો તસ્વીરોના માધ્યમથી અમે તમને બતાવી એ કે કેવી રહી મીસ ઇન્ડિયા 2015ની આ સબ કોન્ટેસ્ટની ક્રાઉનિંગ સેરેમની...

બ્યૂટી વીથ બ્રેન
મીસ ઇન્ડિયા 2015

મીસ ઇન્ડિયા 2015
બેસ્ટ કોસ્ચ્યૂમ કોન્ટેસ્ટ

મીસ ઇન્ડિયા 2015
દુલ્હનની જેમ કર્યા સોળ શણગાર

મીસ ઇન્ડિયા 2015
ફેશન કા હૈ યે ઝલવા

મીસ ઇન્ડિયા 2015
ડાન્સનું ટેલેન્ડ બતાવી હરીફે કર્યા જજને ઇમપ્રેસ

મીસ ઇન્ડિયા 2015
જાણીતા ડાન્સર પુનિત શીખવ્યો આ સુંદરીઓને ડાન્સ

મીસ ઇન્ડિયા 2015
મીસ ઇન્ડિયા 2015 સબ કન્ટેસ્ટની ક્રાઉનીંગ સેરેમની

મીસ ઇન્ડિયા 2015
ક્રાઉન કન્ટેસ્ટન્ટ

મીસ ઇન્ડિયા 2015
મીસ ઇન્ડિયા ટેલેન્ટ શો

મીસ ઇન્ડિયા 2015
ફેશન કા હૈ યે ઝલવા

મીસ ઇન્ડિયા 2015
રેમ્પ વોક

મીસ ઇન્ડિયા 2015
રેમ્પ વોક

રેમ્પ વોક
ફેશન કા હૈ યે ઝલવા

ફેશન કા હૈ યે ઝલવા
બેસ્ટ કોસ્ચ્યૂમ કોન્ટેસ્ટ

મીસ ઇન્ડિયા 2015
સાલ્સા કરી આ સુંદરીએ બતાવી પોતાની ટેલેન્ટ

મીસ ઇન્ડિયા 2015
મીસ ઇન્ડિયા પ્રતિસ્પર્ધીનું ડાન્સ પરફોર્મન્સ

ક્રાઉન કન્ટેસ્ટન્ટ
મીસ ઇન્ડિયા પ્રતિસ્પર્ધીનું ડાન્સ પરફોર્મન્સ

મીસ ઇન્ડિયા 2015
મા દુર્ગાના કોસ્ચ્યૂમમાં ઉતરી કન્ટેસ્ટન્ટ

મીસ ઇન્ડિયા 2015
ફેશન કા હૈ યે ઝલવા

ફેશન કા હૈ યે ઝલવા
નારી છે આદ્ય શક્તિ

મીસ ઇન્ડિયા 2015
બેંગોલી માનૂષ

મીસ ઇન્ડિયા 2015
પિકોકથી ઇન્સપાર્યડ થયેલો કોસ્ચ્યૂમ












Click it and Unblock the Notifications
