Pic: ગુજરાતમાં મોદી કરશે રોડ શો, જશ્નની તૈયારીઓ શરૂ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 16 મે: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતમાં રોડ શો કરશે. લોકસભા ચૂંટણી હેઠળ 543 સીટો માટે ચાલી રહેલી મતગણતરીમાં ભાજપે બઢત બનાવી છે. નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતમાં જ હાજર છે. ગુજરાત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતમાં રહેશે. તે વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં જનતાનો આભાર વ્યક્ત કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી દેશભરમાં 440 રેલીઓ અને 5,000 જનસભાઓ કરી હતી અને ત્રણ લાખ કિલોમીટરની યાત્રાઓ કરી હતી. શરૂઆતનો ટ્રેંડ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે.

દેશભરમાં જીતની ઉજવણી

દેશભરમાં જીતની ઉજવણી

લોકસભાની ચૂંટણીના મતગણતરીમાં ભાજપે બઢત મેળવી લીધી છે. જેને લઇને દેશભરમાં ભાજપના કાર્યલયો અને શહેરોમાં કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી દિધી છે.

English summary
BJP prime ministerial candidate Narendra Modi, who is camping in his home state, will hold roadshows Friday as poll results showed a sweep for his party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X