વીડિયો: આ છે નવરાત્રી 2017ની મોસ્ટ ટ્રેન્ડી ગુજરાતી જ્વેલરી!

By Shachi
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Navratri 2017: Nine different avatars of goddess Durga; all you need to know | Oneindia News

    દર વર્ષે નવરાત્રીમાં વિવિધ પ્રકારના ચણીયા ચોળી અને ઘરેણા બજારમાં આવતા હોય છે. પરફેક્ટ ગરબા સ્ટેપ્સની સાથે નવરાત્રી માટેનો પરફેક્ટ આઉટફિટ પણ એટલો જ જરૂરી છે. આ વર્ષે બજારમાં પોમ પોમ કે ફૂમતા જ્વેલરી અને મોતી વર્કનું મિશ્રણ જોવા મળ્યું હતું. આ જ્વેલરીની બે ખાસિયત છે, એક તો તેના કલર્સ અને બીજું કે સાઇઝમાં મોટી હોવા છતાં આ જ્વેલરીનું બિલકુલ વજન નથી લાગતું. અહીં વીડિયોમાં અમે તમને આ વખતની નવરાત્રી જ્વેલરીનો લેટેસ્ટ ટ્રેન્ડ બતાવીશું. આ ઉપરાંત તમે અમારા સરળ ગરબાના સ્ટેપ પણ અહીં જોઈ શકો છો. તે માટે તમે આ લિંક પર ક્લિક કરો

    navratri 2017 trending jewelry

    વીડિયોમાં યુવતી માથાથી લઇને પગ સુધી ટ્રેડીશનલ ગુજારતી અવતારમાં જોવા મળે છે. એક્સેસીરિઝમાં તેણે આ વર્ષની ટ્રેન્ડી એક્સેસરિઝ પર પસંદગી ઉતારી છે. માથાની દામણી અને ઇયરરિંગ્સમાં મોતી વર્ક સાથે રંગબેરંગી ફૂમતા જોવા મળે છે. નથણી પણ કલરફુલ મોતીની બનેલી છે. ગળામાં તેણે કોડી, ફૂમતા, આભલા અને મોતીથી બનેલ મોટો નેકલેસ પહેર્યો છે. હાથમાં પણ નેકલેસ જેવા જ વર્કવાળી નાની એક્સેસરિઝ પહેરી છે. આ નવરાત્રીમાં આ પ્રકારની જ્વેલરી ખૂબ જ ટ્રેન્ડમાં છે.

    આ ટ્રેન્ડી જ્વેલરી અંગે વધુ માહિતી મેળવવા માટે જુઓ આ વીડિયો..

    English summary
    Navratri 2017: This type of jewelry is trending the most in Gujarat.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more