નવજાત શિશુએ આપ્યો સલ્લુની સ્ટાઇલમાં પોઝ તો લોકો કર્યું આ
એક બાળક હાલ થઇ રહ્યો છે સોશ્યલ મીડિયો પર ટ્રેન્ડ. તેનું કારણ છે નોખું. બાળકની હાથ રાખવાની સ્ટાઇલ તેને બનાવ્યો છે કૂલ. સોશ્યલ મીડિયોમાં લોકો આ બાળકની તસવીરને કરી રહ્યા છે કંઇક આ રીતે ટ્રોલ.
સામાન્ય રીતે સ્ટાર કિડનો જ્યારે જન્મ થાય છે ત્યારે તે જન્મતાની સાથે જ સોશ્યલ મીડિયા અને તમામ સમાચારોમાં ટ્રેન્ડ કરવા લાગે છે. પણ હાલમાં એક બાળક જન્મતાની સાથે જ બોલીવૂડ પરિવાર સાથે કોઇ પણ સંબંધ ન હોવા છતાં બોલીવૂડ અને સલમાન ખાનના કારણે સોશ્યલ મીડિયામાં છવાઇ રહ્યો છે. જો કે વાતનું કારણ પણ એટલું જ યૂનિક અને ક્યૂટ છે. આ બાળકે જન્મનતાની સાથે જ બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાન જેવો પોઝ આપ્યો અને આ ફોટો સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ થતા જ લોકોએ આ બાળકની કંઇક આ રીતે કર્યો ટ્રેન્ડ જુઓ તસવીરોમાં....

સલ્લુની સ્ટાઇલ
સોશ્યલ મીડિયાએ હાલ આ નવજાત બાળકને હિરો બનાવી દીધો છે. જન્મ બાદ જે કૂલ અંદાજમાં આ બાળક પોઝ આપી રહ્યો છે. તે વાતને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં અનેક લોકો આ બાળકને સલમાન ખાનના દબંગના કૂલ પોઝ સાથે પણ સરખાવી રહ્યા છે. ત્યારે જરા વાંચો આ બાળક વિષે લોકો શું શું કમેન્ટ કરીને ટ્રોલ કરી રહ્યા છે.
— Shivam Tripathi (@C_vam_Misspell) June 12, 2017 |
નાના પાટેકર
તો અન્ય એક જણાએ આ બાળકના આ કૂલ પોઝને નાના પાટેકર સાથે પણ સરખાવીને કહ્યું છે કે તે નાના પાટેકર જેવા દેખાય છે. આમ પણ આપણે ત્યાં કહેવત છે પુત્રના લક્ષણ પારણેથી ત્યારે આ ફોટો જોઇને લાગી રહ્યું છે આવનારા સમયમાં પણ આ બાળક આવો જ કૂલ રહેશે કદાચ!
|
મારવાડી કનેક્શન
જો કે આ બાળક કોણ છે તે અંગે વધુ જાણકારી નથી મળી શકી પણ હાલ તો ટ્વિટરે આ બાળક અંગે કંઇક આવી જ રમૂજી ટિપ્પણી કરીને તેને ફેમસ કરી લીધો છે. અને જે જુઓ તે આ બાળકની ક્યૂટ અદાઓ જોઇને તેનું કાયલ થઇ રહ્યું છે.
|
મોટા થઇને શું બનશે?
સામાન્ય રીતે સ્ટાર કિડના જન્મ સાથે જ તેમની આવી રીતે પ્રસિદ્ધી મળતી હોય છે પણ આ નાનકડા જન્મજાત બાળકે આ રીતની પ્રસિદ્ધી ખાલી એક પોઝ આપીને મેળવી લીધી છે. ત્યારે આ પહેલા પણ સોશ્યલ મીડિયા અનેક લોકોને આવી જ રીતે ફેમસ બનાવી ચૂકી છે આ વખતે લાગે છે આ કૂલ બાળકનો વારો છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
