Happy Holi: ઓનલાઇન શોપિંગ પર મેળવો
ચારે તરફ હોળીના તહેવારનો રંગ ચઢી ગયો છે, વૃંદાવન અને મથુરામાં તો હોળીની ઉજવણી પણ શરૂ થઇ ગઇ છે, લોકો અનેક રંગોમાં રંગાઇ પણ ગયા છે. પરંતુ ઘણા મિત્રો એવા પણ છે જેમને દરેક તહેવારમાં એક જ રંગ લુભાવે છે અને તે છે શોપિંગનો રંગ. આ વખતે ઓનલાઇન શોપિંગ વેબસાઇટો પર પણ હોળીના રંગોનો ખુમાર ચડીને બોલી રહ્યો છે, આપ પણ હોળી પર ઓનલાઇન શોપિંગ પર આપવામાં આવી રહેલી છૂટ મેળવવા ઉત્સુક હશો. તો આવો અમે આપને બતાવીએ કે ઇંટરનેટ પર શોપિંગ પર આપ કેવી રીતે ભારે છૂટ મેળવી શકો છો.

આ હોળી પર કપડા, બ્યૂટી પ્રોડક્ટ, પિચકારીઓ અને હર્બલ રંગોની ભરમાર છે. આ ઉપરાંત મોબાઇલ, ટેબલેટ, કમ્પ્યુટર, વગેરે પર ભારે છૂટ મળી રહી છે. કેટલાંક લોકો ફર્નીચર પણ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે. આ તમામ પર આપ જો સારી છૂટ મેળવવા ઇચ્છતા હોવ તો, વનઇન્ડિયાના કૂપનનો ઉપયોગ કરી શકો છો.
અમે આપના માટે કૂપન લાવ્યા છીએ, જેની પર આપવામાં આવેલ કોડનો ઉપયોગ કરવાથી આપને 30થી 55 ટકા સુધીની છૂટ મળી શકે છે. આપે બસ વનઇન્ડિયા કૂપન પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી આ વેબસાઇટ પર જવાનું છે, જેની પ્રોડક્ટ આપ ખરીદવા માંગતા હોવ.
છૂટના કેટલાંક ઉપહાર અમે આપની સામે પીરસી રહ્યા છીએ.
શોપક્લૂઝ પર હોલી સ્ટોરમાં મેળવો 85 ટકાની છૂટ
એમેઝોન પર હોલી સ્ટોરમાં મેળવો 55 ટકાની છૂટ
થોમસ કુક સ્પેશિયલ પેકેજ-કાશ્મીરમાં છ દિવસ, સાત રાત્રિ માત્ર 26499 રૂપિયામાં
એલિટિફી પર 70 ટકાની છૂટ મેન્સવેર પર
એલિટિફી પર 90 ટકાની છૂટ વૂમેન્સવેર પર
બેબીઓયે પર હોલી સ્પેશિયલ પર મેળવો 50 ટકાની છૂટ
ફર્સ્ટક્રાઈના હોલી સ્ટોરમાં 25 ટકા + 2000 રૂપિયાની છૂટ
ફર્સ્ટક્રાઇ પર ડાયપર્સની ખરીદી કરો અને મેળવો 25 ટકા કેશબેક












Click it and Unblock the Notifications
