તસવીરોમાં: નૈના બચ્ચનના રિશેપ્શનમાં ઐશ્વર્યા ચોરાઇ ગઇ લાઇમલાઇટ

દિલ્હીમાં યોજાયો અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈના બચ્ચન અને કુણાલ કપૂરના લગ્નનું રિસેપ્શન. જેમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક અને ઐશ્વર્યા રાય સમેત આખો બચ્ચન પરિવાર રહ્યો હાજર. એટલું જ નહીં રિતિક રોશન, પ્રિયંકા ગાંધી જેવી કેટલીક મોટી હસ્તીઓએ આપી આ રિસેપ્શનમાં હાજરી.

નૈના બચ્ચન અને કૃણાલ કપૂરની આ જોડી આ રિસેપ્શનમાં લાગી રહી હતી સુંદર. પણ લાલ અનારકલી પહેરેલી ઐશ્વર્યા, રહી આ લગ્નની લાઇમ લાઇટ. ત્યારે જુઓ આ રિસેપ્શનની કેટલીક ખાસ તસવીરો.

નૈના બચ્ચનનું રિસેપ્શન

નૈના બચ્ચનનું રિસેપ્શન

રિસેપ્શનમાં હાજરી આપી આખા બચ્ચન પરિવારે. અમિતાભ, જયા, અભિષેક અને ઐશ્વર્યા પહોંચ્યા આ રિસેપ્શનમાં.

દિલ્હીમાં રિસેપ્શન

દિલ્હીમાં રિસેપ્શન

દિલ્હીમાં યોજાયું આ રિસેપ્શન. અમિતાભ બચ્ચનની ભત્રીજી છે નૈના બચ્ચન.

નૈના અને કૃણાલ કપૂર

નૈના અને કૃણાલ કપૂર

નૈના બચ્ચન અને કૃણાલ કપૂરની આ જોડી લાગી રહી હતી સુંદર.

ગ્રાન્ડ રિસેપ્શન

ગ્રાન્ડ રિસેપ્શન

હવે બચ્ચન પરિવારના લગ્ન હોય અને ગ્રાન્ડ ના હોય તેવું તો બને નહીં. આ રિસેપ્શન રહ્યું હતું એકદમ ગ્રાન્ડ.

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી

રિસેપ્શનમાં હાજરી આપી પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાએ. બ્લુ સાડીમાં પ્રિયંકા લાગી રહી હતી બ્યુટિફૂલ.

ગ્રાન્ડ ડિનર

ગ્રાન્ડ ડિનર

ડિનરની આ તૈયારીઓ જોઇને તમે સમજી ગયા હશો કે આ ડિનર રહ્યું હતું કેટલું ગ્રાન્ડ.

રિતિક રોશન

રિતિક રોશન

બોલિવુડ અને પેઝ 3 ના ધણા સેલેબ્રિટી રહ્યા હતા આ રિસેપ્શનમાં હાજર. બોલિવુડ સ્ટાર રિતિક રોશન પહોંચ્યા આ રિસેપ્શનમાં.

રિતિકે કર્યું એન્જોય

રિતિકે કર્યું એન્જોય

રિતિકની આ તસવીરો બતાવે છે કે રિતિક કર્યું આ રિસેપ્શનને સારું એવું એન્જોય.

સ્ટેજ પર પહોંચ્યા રિતિક

સ્ટેજ પર પહોંચ્યા રિતિક

કૃણાલ કપૂરના રિસેપ્શનમાં રિતિક સ્ટેજ પર જઇને કૃણાલ કપૂરના કર્યા વખાણ.

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી પણ આ રિસેપ્શનમાં રહી હતી હાજર.

અભિષેક બન્યા સિંગર

અભિષેક બન્યા સિંગર

આ રિસેપ્શનને અભિષેક બચ્ચને પોતાના રેપ સોંગથી બનાવ્યું યાદગાર.

બચ્ચન પરિવાર

બચ્ચન પરિવાર

દુલ્હા દુલ્હનની પાસે ક્યાંય સુધી ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન રહ્યા હાજર. ઐશ્વર્યા બજાવી અણવરની જવાબદારી.

નૈના બચ્ચન

નૈના બચ્ચન

અમિતાભ બચ્ચનના ભાઇ અજિતાભ બચ્ચનની પુત્રી છે નૈના. વધુમાં નૈના બચ્ચન વ્યવસાયે, એક બેંકર છે.

ઐશ્વર્યા અને અભિષેક

ઐશ્વર્યા અને અભિષેક

સુંદર હાસ્ય છલકાવતી ઐશ્વર્યા આ ફોટામાં લાગી રહી છે સુંદર. લાલ અનારકલીમાં ઐશ્વર્યાની સુંદરતા કંઇક આમ ખીલતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X