મળો મહાત્મા ગાંધીની ગ્લેમરસ પુપૌત્રી મેધાથી
સામાન્ય રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિષે તમે સર્ચ કરશો તો તમને અનેક જાણકારી, તસવીરો, વીડિયો, ચોપડીઓ મળી જશે. પણ તેમના પછી તેમના પરિવારના લોકો વિષે આપણામાંથી ભાગ્યેજ કોઇ ખાસ જાણતું હશે. અને કદાચ આ જ કારણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેવાય છે કારણ કે તે આખા દેશના પિતા હતા. અને તેમણે કદી પણ પરિવારવાદને મહત્વ નહતું આપ્યું.
ત્યારે આજે અમે બાપુની પુપૌત્રી મેધા ગાંધીથી તમારી ઓળખાણ કરાવવાના છીએ. મેધા હાલ અમેરિકામાં રહે છે. અને તે અહીં કોઇ અન્ય યુવતીની જેમ મોજ મસ્તીથી ભરેલું ખુશહાલ જીવન વ્યતિત કરી રહી છે. તો જાણો કોણ છે બાપુની પુપૌત્રી મેધા...

મોટા પુત્રની પુત્રી
મેધા ગાંધીજીના મોટા દીકરાના દીકરા, કાંતિલાલની પુત્રી છે. તે હાલ અમેરિકામાં રહે છે.

હરિલાલ ગાંધી
કાંતિલાલ ગાંધી ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ ગાંધીના દિકરા છે.

અમેરિકા
મેધા ગાંધી પોતાના પૂરા પરિવાર સાથે હાલ અમેરિકામાં જ રહે છે.

કોમેડી રાઇટર
મેધા ગાંધી અમેરિકામાં કોમેડી રાઇટર, પેરોડી પ્રોડ્યૂસરનું કામ કરે છે.

કૂલ લાઇફ
મેધા ગાંધીના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટના આ ફોટાઓથી મેધાના ગ્લેમરસ લાઇફ જોવા મળે છે.












Click it and Unblock the Notifications
