આ તસવીરો જોઇને આપનું પણ મન થઇ જશે સૂરજ કુંડ મેળામાં ફરવાનું

Posted By:
Subscribe to Oneindia News

ફરીદાબાદ, 11 ફેબ્રુઆરી: હરિયાણાના ફરીદાબાદ શહેરમાં 28માં સૂરજ કુંડ મેળો ચાલી રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય મેળો દુનિયાભરમાં ખ્યાતિ પ્રાપ્ત છે અને તેને માણવા માટે દેશ-વિદેશમાંથી સહેલાણીઓ ઉમટી આવે છે.

આ મેળામાં દુનિયાભરના કલાકારો આવી પહોંચ્યા છે, જેઓ એક એક કરીને પોતાની શાનદાર કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. મેળાની કેટલીંક ઝલકો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ.

સૂરજ કુંડના મેળાની આ તસવીરો જોઇને આપને પણ અહીં જવાનું મન થઇ જશે...

ઓડિશાના કલાકારો

ઓડિશાના કલાકારો

ઓડિશાના કલાકારોએ સૂરજકુંડ મેળાના ચૌપાલમાં શાનદાર નૃત્ય પ્રદર્શન કર્યું હતું.

ઊંટના હાડકાઓમાંથી બનાવવામાં આવેલી ટ્રેન

ઊંટના હાડકાઓમાંથી બનાવવામાં આવેલી ટ્રેન

સૂરજકુંડ મેળામાં સાઢા આઠ ફૂટ લાંબી ટ્રેના આ મોડેલનું નિર્માણ ઊંટના હાડકાઓથી કરવામાં આવ્યું છે.

સૂરજ કુંડમાં મોડેલ્સનું રેમ્પ પર વોક

સૂરજ કુંડમાં મોડેલ્સનું રેમ્પ પર વોક

સૂરજકુંડમાં આયોજિત ફેશન શોમાં મોડેલ્સે રેમ્પ વોક કર્યું હતું.

સૂરજ કુંડમાં ઉત્તરાખંડના નૃત્ય

સૂરજ કુંડમાં ઉત્તરાખંડના નૃત્ય

હરિયાણાના સૂરજકુંડમાં આયોજિત આ મેળામાં ઉત્તરાખંડની મહિલાઓએ શાનદાર ડાંસ પર્ફોમન્સ આપ્યું હતું.

ગુજરાતી કલાકારોની સાથે રશિયન બાળાઓ

ગુજરાતી કલાકારોની સાથે રશિયન બાળાઓ

સૂરજકુંડ મેળામાં ગુજરાતના કલાકારોની સાથે રશિયાના કલાકારોએ તસવીરો ખેંચાવી.

સૂરજકુંડ મેળામાં શાળાના બાળકો

સૂરજકુંડ મેળામાં શાળાના બાળકો

શાળાના બાળકોએ સૂરજકુંડ મેળામાં આયોજિત પેન્ટિંગ પ્રતિયોગિતામાં ભાગ લીધો.

ઉજબેકિસ્તાનના કલાકારો

ઉજબેકિસ્તાનના કલાકારો

પંજાબી કલાકારોની સાથે ઉજબેકિસ્તાનના કલાકારો સૂરજકુંડમેળામાં.

બ્રિજના કલાકાર

બ્રિજના કલાકાર

સૂરજકુંડ મેળામાં બ્રિજના કલાકારોએ શાનદાર પ્રદર્શન કર્યું.

ગોવાના કલાકારો

ગોવાના કલાકારો

ગોવાના કલાકારો સૂરજકુંડ મેળામાં પહોંચ્યા અને રંગારંગ પ્રસ્તુઓ આપી.

ગોવાના કલાકારોનું પ્રદર્શન

ગોવાના કલાકારોનું પ્રદર્શન

ગોવાના કલાકારો સૂરજકુંડ મેળામાં પહોંચ્યા અને રંગારંગ પ્રસ્તુઓ આપી.

ગોવાના કલાકારો

ગોવાના કલાકારો

ગોવાના કલાકારો સૂરજકુંડ મેળામાં પહોંચ્યા અને રંગારંગ પ્રસ્તુઓ આપી.

ગોવાના કલાકારોનું પ્રદર્શન

ગોવાના કલાકારોનું પ્રદર્શન

ગોવાના કલાકારો સૂરજકુંડ મેળામાં પહોંચ્યા અને રંગારંગ પ્રસ્તુઓ આપી.

English summary
Faridabad city of Haryana is celebrating 28th Surajkund International Art& Craft mela-2014 now. This is international fair which celebrate with great pomp and show.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.