રાખી સાવંતને રિંગમાં પછાડનાર રેસલર રેબેલ ક્યારેક ચીયરલીડર હતી

હરિયાણાના પંચકૂલામાં આયોજિત ધ ગ્રેટ ખલી દંગલમાં રાખી સાવંતે એક વિદેશી મહિલા રેસલરને ચેલેન્જ આપી.

હરિયાણાના પંચકૂલામાં આયોજિત ધ ગ્રેટ ખલી દંગલમાં રાખી સાવંતે એક વિદેશી મહિલા રેસલરને ચેલેન્જ આપી. રાખી સાવંતની ખુલ્લેઆમ ચેલેન્જ મહિલા રેસલરને પસંદ નહીં આવી. તેને રાખી સાવંતને ઉઠાવીને એવી પછાડી કે સીધી હોસ્પિટલ ભેગી કરી દીધી. હવે રાખી સાવંત ધ ગ્રેટ ખલીને કહી રહી છે કે તેઓ તેનો બદલો પૂરો કરાવે. જે વિદેશી મહિલા રેસલર સામે રાખી સાવંત બદલો લેવા માંગે છે તેનું નામ 'રેબેલ' છે.

આ પણ વાંચો: વિદેશી રેસલર સાથે બદલો લેવા રાખી સાવંતે ખલીની મદદ માગી

પહેલા તાનિયા નામ હતું, જે 2014 દરમિયાન બદલીને રેબેલ કર્યું

પહેલા તાનિયા નામ હતું, જે 2014 દરમિયાન બદલીને રેબેલ કર્યું

રેસલર રેબેલની ઉમર 40 વર્ષ છે. તેને લોકો રેબેલ તાનિયા, તાનિયા બ્રુક્સ નામથી પણ ઓળખે છે. રેબેલ અમેરિકી પ્રોફેશનલ રેસલર છે. રેબેલને લોકો પહેલા તાનિયા બ્રુક્સ નામથી ઓળખતા હતા પરંતુ વર્ષ 2014 દરમિયાન તે પહેલીવાર રેબેલ નામથી સામે આવી. ત્યારપછી આ નામથી તે ફેમસ બની.

રેસલર બનતા પહેલા ચીયરલીડર હતી

રેસલર બનતા પહેલા ચીયરલીડર હતી

પ્રોફેશનલ રેસલર બનતા પહેલા રેબેલ એનએફએલ ચીયરલીડર હતી તે ડલાસ કાઉબોય ચીયરલીડર્સ સાથે જોડાયેલી હતી. તે આ ટીમના સૌથી યુવા સદસ્ય તરીકે શામિલ થઇ હતી.

રિયાલિટી શૉમાં પણ કામ કર્યું

રિયાલિટી શૉમાં પણ કામ કર્યું

18 વર્ષની ઉંમરમાં ચીયરલીડર બન્યા પછી રેબેલે એક્ટિંગમાં પણ કામ કર્યું. તેને વીડિયો અને શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે. ત્રણ વર્ષ સુધી રેબેલે એક રિયાલિટી શૉ માટે પણ કામ કર્યું છે. રેબેલે ન્યુયોર્ક યુફોરિયા સાથે લિંગરી ફૂટબૉલ લીગમાં પણ ભાગ લીધો હતો. અહીંથી રેબેલને ઘણું નામ અને પૈસા મળ્યા.

પુરુષ રેસલરને પણ હરાવી ચુકી છે રેબેલ

પુરુષ રેસલરને પણ હરાવી ચુકી છે રેબેલ

જૂન 2014 દરમિયાન રેબેલે સેટરડે નાઈટ સ્પેશ્યલ ઘ્વારા પોતાના ટીવી કરિયરનો ડેબ્યુ કર્યો. તે ઓવિડબ્લ્યુ ચેમ્પિયનશિપની નંબર વન દાવેદાર બની. જાન્યુઆરી 2015 ઈમ્પૅક્ટ રેસલિંગથી રેબેલે ડેટિંયુશન અમેરિકા ઘ્વારા ડેબ્યુ કર્યો, ત્યારપછી તેને ઘણી ચેમ્પિયનશિપ જીતી. રેબેલ ધ ગ્રેટ ખલીના અંબાલામાં થયેલા દંગલમાં પુરુષ રેસલરોને પણ હરાવી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X