For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુસ્તાનની એકતા અને અખંડતાને ઉજાગર કરતી શોર્ટ ફિલ્મ!

|
Google Oneindia Gujarati News

મિત્રો આવતીકાલે 15મી ઑગસ્ટ એટલે ભારતનો આઝાદીનો દિવસ. આ દિવસનું મહત્વ દરેક હિન્દુસ્તાની ચોક્કસ જાણતો હશે એમાં કોઇ શંકાને સ્થાન નથી. એકતા અને અખંડીતતાએ જ ભારતને આઝાદી અપાવી.

આઝાદી મેળવવા માટે હજારો કરોડો હિન્દુસ્તાનીઓના જીવ આઝાદીની ચળવળના હવનમાં હોમાઇ ગયા અને છેક 1857થી શરૂ થયેલી આઝાદીની લડાઇ 15 ઑગસ્ટ 1947ના રોજ પૂરી થઇ અને પરિણામમાં ભારતને મળી સ્વતંત્રતા.

મિત્રો આ આઝાદી કંઇ એમ જ નથી મળી ગઇ, તેની પાછળનું કારણ એ હતું કે તેઓ જ્યાં સુધી લડ્યા એકજૂથ થઇને લડ્યા. હા એમાં પણ બે ફાડ હતા, કોઇએ આઝાદી મેળવવા માટે અહિંસાનો માર્ગ અપનાવ્યો તો કોઇએ હિંસાનો. જોકે વિચારકો કહે છે કે કેટલેક અંશે બંને માર્ગ યોગ્ય અને જરૂરી હતા.

મિત્રો સ્વતંત્રતા દિવસના અવસરે અત્રે એક શોર્ટ ફિલ્મ શેર કરી છે. જે ખરેખર આપણામાં વર્ષોથી ઠરી ગયેલું એકતાનું પાણી ફરી ગરમ કરશે. ઉપરાંત મુસીબતમાંથી કેવી રીતે એકજુથ થઇને પાર પડવું એ શીખવે છે આ શોર્ટ ફિલ્મ. આ ફિલ્મને યુટ્યૂબ પર અત્યાર સુધી 79,435 લોકો જોઇ ચૂક્યા છે અને 197 લોકો તેને લાઇક કરી છે.

સ્વાતંત્ર દિવસની શુભેચ્છા...

મિત્રો આવતીકાલે 15મી ઑગસ્ટ એટલે ભારતનો આઝાદીનો દિવસ. આ દિવસનું મહત્વ દરેક હિન્દુસ્તાની ચોક્કસ જાણતો હશે એમાં કોઇ શંકાને સ્થાન નથી. એકતા અને અખંડીતતાએ જ ભારતને આઝાદી અપાવી.

સ્વાતંત્ર દિવસની શુભેચ્છા...

આઝાદી મેળવવા માટે હજારો કરોડો હિન્દુસ્તાનીઓના જીવ આઝાદીની ચળવળના હવનમાં હોમાઇ ગયા અને છેક 1857થી શરૂ થયેલી આઝાદીની લડાઇ 15 ઑગસ્ટ 1947ના રોજ પૂરી થઇ અને પરિણામમાં ભારતને મળી સ્વતંત્રતા.

સ્વાતંત્ર દિવસની શુભેચ્છા...

મિત્રો આ આઝાદી કંઇ એમ જ નથી મળી ગઇ, તેની પાછળનું કારણ એ હતું કે તેઓ જ્યાં સુધી લડ્યા એકજૂથ થઇને લડ્યા. હા એમાં પણ બે ફાડ હતા, કોઇએ આઝાદી મેળવવા માટે અહિંસાનો માર્ગ અપનાવ્યો તો કોઇએ હિંસાનો. જોકે વિચારકો કહે છે કે કેટલેક અંશે બંને માર્ગ યોગ્ય અને જરૂરી હતા.

સ્વાતંત્ર દિવસની શુભેચ્છા...

મિત્રો સ્વતંત્રતા દિવસના અવસરે અત્રે આ શોર્ટ ફિલ્મ શેર કરી છે. જે ખરેખર આપણામાં વર્ષોથી ઠરી ગયેલું એકતાનું પાણી ફરી ગરમ કરશે. ઉપરાંત મુસીબતમાંથી કેવી રીતે એકજુથ થઇને પાર પડવું એ શીખવે છે આ શોર્ટ ફિલ્મ. આ ફિલ્મને યુટ્યૂબ પર અત્યાર સુધી 79,435 લોકો જોઇ ચૂક્યા છે અને 197 લોકો તેને લાઇક કરી છે.

English summary
Thats my country where people respect the values, support each other... and face any problem all together..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X