અનંત અંબાણીની ગર્લફ્રેંડ રાધિકાની સુંદર ફોટો સામે આવી
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દિકરા અનંત અંબાણીની કથિત ગર્લફ્રેંડ રાધિકા મર્ચન્ટ હંમેશા પોતાની સ્ટાઇલ અને લૂકને કારણે ચર્ચામાં રહે છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દિકરા અનંત અંબાણીની કથિત ગર્લફ્રેંડ રાધિકા મર્ચન્ટ હંમેશા પોતાની સ્ટાઇલ અને લૂકને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ રાધિકા મર્ચન્ટની એક ફોટો સામે આવી છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. આ ફોટો સ્વિટ્ઝર્લેન્ડના St. Moritz માં અનંત અંબાણીના ભાઈ આકાશ અને શ્લોકાની પ્રિ-વેડિંગ બેશની ફોટો છે. આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
આ પણ વાંચો: જુડવા ભાઇ-બહેન ઇશા અને આકાશ અંબાણી વિશેના રસપ્રદ તથ્યો

બ્લુ ઓફ શોલ્ડર થાઈ સ્લીટ ગાઉન
ફોટોમાં રાધિકા મર્ચન્ટે બ્લુ ઓફ શોલ્ડર થાઈ સ્લીટ ગાઉન પહેર્યું છે. રફાલ્ડ સ્લીવ્સ અને રોયલ બ્લુ બેલ્ટ આ ગાઉનને ખુબ જ ટ્રેન્ડી બનાવી રહ્યો છે. પોતાના લૂકને ક્લાસી ટચ આપવા માટે રાધિકાએ બ્લેક હિલ્સ અને એમરાલ્ડ ગ્રીન એરરિંગ્સ પહેરી છે.

મેસી પોનીટેલ
રાધિકા મર્ચન્ટે મેસી પોનીટેલ બનાવી છે અને જો મેકઅપ વિશે વાત કરવામાં આવે તો રાધિકાએ મિનિમમ મેકઅપ કર્યો છે, બોલ્ડ લિપસ્ટિકથી હાઈલાઈટ કરી છે. આપને જણાવી દઈએ કે રાધિકા Encore હેલ્થકેર સીઈઓ અને વાઇસ ચેરમેન વીરેન મર્ચન્ટની દીકરી છે.

વેડિંગ સેરેમની
આકાશ અને શ્લોકાની પ્રિ-વેડિંગ બેશ જ નહીં પરંતુ તેમની વેડિંગ સેરેમનીમાં પણ રાધિકાએ પોતાના લૂકથી ચાર ચાંદ લગાવી દીધા હતા. આખા ફંક્શનમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. આકાશ અને શ્લોકાનાં લગ્નમાં રાધિકા ડિઝાઈનર સબ્યાસાચીના કેસરિયા કલરના લહેંગામાં જોવા મળી હતી. સિમ્પલ હેર ડુ અને આકર્ષક જવેલરી સાથે તેને ઓછો મેકઅપ કર્યો હતો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
