આ વેબસાઇટ્સ પરથી રાખડી મોકલાવો ઓવરનાઇટ

વર્ષોથી યુવતીઓ અને મહીલાઓ રક્ષાબંધન પહેલા રાખડી ખરીદવા માટે બજારમાં જાય છે. હવે ઇ-કોમર્સનો યુગ આવી ગયો છે અને ઘણી વેબસાઇટ્સે આકર્ષક રાખડીઓ પણ લોન્ચ કરી છે, જેણે રાખડી ખરીદવું ખૂબ જ સરળ બનાવી દીધું છે. જબોંગ ડોટકોમના સંસ્થાપક અને પ્રબંધ નિર્દેશક પ્રવીણ સિન્હાએ જણાવ્યું, ઓનલાઇન ખરીદારીથી સમયની બચત થવા લાગી છે અને રાખડી મોકલવા માટે પોસ્ટઓફીસની સામે લાઇનમાં ઊભા રહેવું નથી પડતું. સાથે જ એક શાનદાર અનુભવ પણ થાય છે. સિન્હાએ આઇએનએસને જણાવ્યું 'ઓનલાઇન સ્ટોર ખૂબ જ ઉમદા ઉપહાર અને રાખડી રજૂ કરી રહી છે.'

વેબસાઇટો પર આ રાખડીઓ ઓછામાં ઓછા 50 રૂપિયા સુધીમાં ખરીદી શકાય છે. ઉદ્યોગ સંઘ એસોચેમની એક રિપોર્ટ અનુસાર દેશમાં ઓનલાઇન રિટેલ ઉદ્યોગ 2015 સુધી 7,000 કરોડ રૂપિયાનો થઇ જશે. જોકે અલગ અલગ વિસ્તારો માટે ઓનલાઇન રિટેલ ઉદ્યોગનો અનુમાન લગાવવો મુશ્કેલ છે. જબોંગ ઉપરાંત અમેજન, હાઇ5સ્ટોર ડોટ કોમ, ગિફ્ટજોજો ડોટ કોમ, અને ગિફ્ટમેટ ડોટ કોમ જેવા પોર્ટલ પણ રાખડી રજૂ કરી રહ્યા છે. અને દેશમાં કોઇપણ સ્થળે તથા દુનિયાભરમાં તેને ઉપલબ્ધ કરાવી શકે છે.

અમેજન ઇન્ડિયાના કેટેગરી લીડ વિકાસ પુરોહિતે જણાવ્યું કે 'ગ્રાહકોને હવે એ ચિંતા કરવાની જરૂર નથી કે પોતાના પ્રિયજનો માટે સારી ભેટ કેવી રીતે ખરીદવી અને તેને દૂરસુદૂર સુધી કેવી રીતે મોકલવી. હાઇ5સ્ટોર ડોટ કોમ તથા ફેબફર્નિશ ડોટ કોમ જેવા પોર્ટલ રાખડીની સાથે ભેટ, મીઠાઇ અને ટીકા જેવા સંપૂર્ણ પેકેજ પણ રજૂ કરી રહ્યા છે.'

હાઇ5સ્ટોર ડોટ કોમના સંસ્થાપક અને મેનેજર વિનેશ કુમાર કુન્હીરમને જણાવ્યું કે'શહેરોમાં રહેનાર લોકોને ઘણીવાર પડોશના બ્લોકમાં રહેનાર સંબંધીને ત્યાં જવાનો પણ સમય નથી મળતો એવામાં ઘણાબધા લોકો ઓનલાઇન સ્ટોર્સ પર જ રાખડી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.'

આ વેબસાઇટ્સ પરથી રાખડી મોકલાવો ઓનલાઇન...

ઇન્ડિયાટાઇમ્સ રાખી શોપિંગ

ઇન્ડિયાટાઇમ્સ રાખી શોપિંગ

ઇન્ડિયાટાઇમ્સની આ વેબસાઇટ પર અઢળક રાખડીઓની સાથે અન્ય ઘણી બધી ગિફ્ટહેંપર પણ આપવામાં આવી છે.
ઓનલાઇન ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો...

રાખી ઇન્ડિયા

રાખી ઇન્ડિયા

રાખી ઇન્ડિયામાં આપ તમારી પસંદની રાખડી સિલેક્ટ કર્યા બાદ ઘણી ભેટ પણ ખરીદી શકો છો.
ઓનલાઇન ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો...

ઓનલાઇન રાખી સ્ટોર ડોટ કોમ

ઓનલાઇન રાખી સ્ટોર ડોટ કોમ

ઓનલાઇન રાખી સ્ટોર ડોટ કોમમાં રાખીની થાળીને આપ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગમેત્યાં તમારા ભાઇને મોકલાવી શકો છો.
ઓનલાઇન ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો...

વર્ચુઅલ રાખી ડોટ કોમ

વર્ચુઅલ રાખી ડોટ કોમ

વર્ચુઅલ રાખી ડોટ કોમમાં રાખડી ઉપરાંત ગ્રીટિંગ કાર્ડના ઘણાબધા કલેક્શન આપવામાં આવ્યા છે.
ઓનલાઇન ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો...

રાખી સેલ

રાખી સેલ

રાખી સેલમાં માત્ર વેરાયટીની જ રાખડીઓ આપને મળશે એવું નથી પરંતુ અત્રે આપ આ રાખડીઓને દેશ-દુનિયામાં ગમેત્યાં મોકલાવી શકશો.
ઓનલાઇન ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો...

ઇન્ડિયન ગિફ્ટ પોર્ટલ

ઇન્ડિયન ગિફ્ટ પોર્ટલ

તમારી બહેનને ગિફ્ટ આપવા માંગતા હોવ તો ઇન્ડિયન ગિફ્ટ પોર્ટલમાં લોગઇન કરો.
ઓનલાઇન ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો...

ઇન્ડિયન ગિફ્ટ સેંટર

ઇન્ડિયન ગિફ્ટ સેંટર

ઇન્ડિયન ગિફ્ટ સેંટરમાં રાખડીની સાથે આર્ચીઝ કાર્ડ અને અન્ય ગિફ્ટ હેંપર આપવામાં આવ્યા છે.
ઓનલાઇન ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો...

ધ હોલિડે સ્પોટ રાખી

ધ હોલિડે સ્પોટ રાખી

ધ હોલિડે સ્પોટ રાખીમાં ગૂડીઝ, રેસિપી, વોલપેપર, ઇ-ગ્રીટિંગ આપવામાં આવી છે જેને આપ બહેનને મોકલી શકો છો.
ઓનલાઇન ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X