Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Relationship Tips : આ વાતોથી જાણી શકાય છે ખોટો પાર્ટનર, જીવનભર ખુશ રહેવા આજે છોડી દો

Relationship Goals : કોઈપણ સંબંધના મુળમાં વિશ્વાસ અને પ્રેમ છે. આવી સ્થિતિમાં જો તમે પણ કોઈની સાથે સંબંધમાં છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, ઘણા લોકો ફક્ત ટાઇમ પાસ કરવા માટે સંબંધમાં આવે છે.

Relationship Tips : પ્રેમ થવો એ આપણા હાથની વાત નથી, એ તો ગમે ત્યારે ગમે તેની સાથે થઇ શકે છે, પણ લગ્ન તો જાણી જોઇ અને સમજી વિચારીને કરવા જોઇએ. લગ્ન માટે યોગ્યાપત્ર ન મળે તો આખું જીવન ઝેર થઇ જાય છે.

તમે ગમે તેટલી કમાણી કરો પણ જો ખોટા પાત્ર સાથે લગ્ન થઇ જાય તો તમે શાંતિથી જમી પણ શકશો નહીં. આવા સમયે આપણે અમુક લક્ષણો પરથી જાણી શકો છો કે, તમારો પાર્ટનર તમને સાચો પ્રેમ કરે છે કે, તે તમારી સાથે રમત રમે છે.

આવી સ્થિતિમાં જો તમે પણ કોઈની સાથે રિલેશનશીપમાં છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, ઘણા લોકો ફક્ત સમય પસાર કરવા માટે જ સંબંધમાં આવે છે અને તેનો સ્વાર્થ પૂરો થતાં જ તમારાથી દૂર થઈ જાય છે.

જો પાર્ટનર તમને સપોર્ટ ન કરે

જો પાર્ટનર તમને સપોર્ટ ન કરે

જો તમે રિલેશનશિપમાં છો અને તમારો પાર્ટનર તમારો સપોર્ટ આપી રહ્યો નથી, તો તમારે તમારા સંબંધ વિશે એકવાર વિચારવું જ જોઈએ.

જો તમને સંબંધમાં ભાવનાત્મક સપોર્ટ ન મળે, તો તમારે તમારા સંબંધને તાત્કાલિક તોડી નાખવો જોઈએ. કારણ કે, આવા પાર્ટનરની સાથેસંબંધ ન રાખવો જોઇએ અને જો સંબંધમાં આવી ગયા હોય તો પણ છૂટા થઇ જવું જોઇએ.

મુશ્કેલ સમયમાં તમારી સંભાળ ન કરે

મુશ્કેલ સમયમાં તમારી સંભાળ ન કરે

જે લોકો રિલેશનશિપને લઈને થોડા ગંભીર હોય છે, તેઓ મુશ્કેલ સમયમાં તેમના પાર્ટનરને ચોક્કસ સહારો આપે છે. બીજી તરફ જો તમારોપાર્ટનર મુશ્કેલ સમયમાં તમારો સાથ નથી આપતો, તો સમજી લો કે તમારો પાર્ટનર તમારી સાથે ટાઇમ પાસ કરી રહ્યો છે, તેના મનમાંબીજુ કોઇ છે.

સિક્રેટ વાતો શેર ન કરવી

સિક્રેટ વાતો શેર ન કરવી

જે લોકો સિરિયસ રિલેશનશિપમાં રહે છે, તેઓ એકબીજાના સિક્રેટ પણ છૂપાવતા નથી. આવી સ્થિતિમાં તમારે તમારી વાતો એકબીજા સાથેશેર કરવી જોઈએ.

જો તમારો પાર્ટનર તમારી સાથે સિક્રેટ વાતો શેર કરતો નથી, તો તેનો અર્થ એ છે કે, તમારે તમારા સંબંધો પરપૂર્ણવિરામ મૂકવાની જરૂર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X