સેમસંગની નવી સ્માર્ટવૉચ ગેલેક્સી ગિયર, જાણો શું તેમાં ખાસ?

સેમસંગ ગેલેક્સીની ગિયર સ્માર્ટવૉચ એક વાર ફરી ટેક વર્લ્ડમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. સોનીની સ્માર્ટવૉચ 2 પહેલાં સેમસંગની ગેલેક્સી ગિયરને લઇને કેટલાય પ્રકારની અફવાઓ ટેક વર્લ્ડમાં ઉડતી રહી છે. ઑનલાઇન સાઇટ સેમ મોબાઇલનું માનીએ તો સેમસંગ ગિયર સ્માર્ટવૉચ 4 કલર ઓપ્શનમાં મળશે કેસરી, ગ્રે, સફેદ, બ્લેક.

આ ઉપરાંત વ્હાઇટ ગોલ્ડની લિમિટેડ એડિશન પણ કંપની લોન્ચ કરી શકે છે. સેમ મોબાઇલના અનુસાર સેમસંગની નવી ગિયર સ્માર્ટવૉચ સપ્ટેમ્બર અને ઑક્ટોમ્બર સુધી રીટેલ સ્ટોરમાં મળવા લાગશે.

સેમસંગ પોતાના સ્માર્ટફોનને એપ્પલ પહેલાં લોન્ચ કરવા માંગે છે, જો કે અત્યાર સુધી એપ્પલ અને સેમસંગમાંથી કોઇએ પણ પોતાની સ્માર્ટવૉચના ફિચરો વિશે ખુલીને કંઇપણ કહ્યું નથી. ગીગાઓમે સેમસંગની આવનારી ઘડીયાળમાં આપેલા ફિચરોની ડીટેલ પોતાની સાઇટમાં પબ્લિશ કરી છે જે મુજબ 2.5 ઇંચની સોલિડ સ્ક્રિન આપવામાં આવી છે જે 320 x 320 રિઝોલ્યુવેશનને સપોર્ટ કરે છે. આ ઉપરાંત સેમસંગ સ્માર્ટવૉચમાં 1.5 ગીગાહર્ટનું એક્સનોસ 4212 ડ્યૂઅલ કોર પ્રોસેસર અને માલી 400 એમપી 4 જીપીયૂ સપોર્ટ પણ કરે છે.

સેમસંગ સ્માર્ટવૉચ ગેલેક્સી ગિયર કોન્સેપ્ટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X