Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ તસવીરો જોઇને હાસ્ય રોકી શકો તો જ ખરા!

સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ જ મોટું છે જેમાં રોજ હજારો તસવીરો શેર કરવામાં આવે છે. જેમાંથી કેટલીંક તસવીરો ખૂબ જ અલગ હોય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે આપણે તેને લાઇક કરીએ કે નહીં, એ શેર કરવા જેવી છે કે નહીં.

આ તસવીરો એવી હોય છે કે તેને આપ ફન્ની ફોટો પણ કરી શકો છો. અમે આપના માટે આજ કેટલીક એવી જ ફન્ની તસવીરો લાવ્યા છીએ જે ફેસબુક, ટ્વિટર ઉપરાંત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરથી લેવામાં આવી છે.

આ તસવીરો એવી છે કે તેને જોયા બાદ આપ આપનું હાસ્ય રોકી શકશો નહીં...

સેલ્ફી

સેલ્ફી

આને કહેવાય બેસ્ટ સેલ્ફી

બૂટ પૉલિસ

બૂટ પૉલિસ

લાગે છે કે આ લોકોએ બૂટ બરાબર સાફ નથી કર્યા!

રોકેટ લોંચર

રોકેટ લોંચર

હોમ મેડ રોકેટ લોંચર

શું આ પેઇન્ટિંગ છે?

શું આ પેઇન્ટિંગ છે?

ધ્યાનથી જોઇને કહેજો, શું આ પેઇન્ટિંગ છે?

આ કેવી સાયકલ છે

આ કેવી સાયકલ છે

આવી તે વળી સાયકલ હોતી હશે.

કાર છે કે બેકાર છે

કાર છે કે બેકાર છે

કારની આવી હાલત કોણે કરી

પાપી પેટનો સવાલ છે

પાપી પેટનો સવાલ છે

પાપી પેટ માટે કંઇપણ કરવું પડે છે.

ટ્રીગરને ઊંમર સાથે શું લેવાદેવા

ટ્રીગરને ઊંમર સાથે શું લેવાદેવા

હટી જાવ મારા રસ્તા માંથી નહીંતર...

આને બે સવારી કહીશું કે ચાર?

આને બે સવારી કહીશું કે ચાર?

શું આને ટ્રાફીકના નિયમનો ભંગ કહેવાય

સ્માર્ટ ચિકન

સ્માર્ટ ચિકન

સ્માર્ટ ચિકન ખાવા માટે તૈયાર થઇ જાવ

એક ઘા ને બે કટકા

એક ઘા ને બે કટકા

લાકડા કાપવાની આમની પોતાની સ્ટાઇલ છે

કૂદરતનો કહેર

કૂદરતનો કહેર

આકાશથી ધરતીનું આવું કનેક્શન જોયું છે

ટકાટક કાર

ટકાટક કાર

આનાથી મજબૂત કાર લગભગ જ આપને મળશે

બાળક કરતા વધારે પ્રેમ

બાળક કરતા વધારે પ્રેમ

લાગે છે પોતાના બાળકની જેમ રાખે છે આને

કેટલી ઉતાવળ

કેટલી ઉતાવળ

આમને જવાની કેટલી ઉતાવળ છે.

ગધેડાની રમત

ગધેડાની રમત

આને કહેવાય ગધેડાની રમત

શું સ્માઇલ છે

શું સ્માઇલ છે

સે ચીઝ પ્લીસ

જોવામાં નાની પણ કામ મોટું

જોવામાં નાની પણ કામ મોટું

આ બાઇક તો કામ છોટા હાથી જેવું કરે છે.

આકાશમાં બેડમિન્ટન કોટ

આકાશમાં બેડમિન્ટન કોટ

બેડમિન્ટન રમવાની આનાથી વધારે સારું મેદાન ક્યાં મળશે.

હવામાં સ્વિમિંગ

હવામાં સ્વિમિંગ

આ ભાઇ જ્યારે પુલમાં પડશે નક્કી બધું પાણી બહાર આવી જશે!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X