મંગળયાને મોકલી મંગળની શાનદાર 3-ડી તસવીરો
ભારતે મંગળ ગ્રહ મિશન હેઠળ મંગળ પર મંગળયાન મોકલ્યું હતુ. મંગળયાને મંગળની શાનદાર 3ડી તસવીરો મોકલી છે. આ તસવીરો લાલગ્રહની વેલેસ મારીનેરિસ પર્વતમાળાની છે. જેને સૌર મંડળની સૌથી બૃહદ પર્વતમાળાની શ્રૃખંલા કહેવામાં આવે છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના જણાવ્યા અનુસાર આ તસવીરો 19 જુલાઈ 2015ના રોજ લેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
