આ સરળ ફૉર્મ્યુલાથી પોતાના અવાજને બનાવો સેક્સી, લોકો થઈ જશે તમારા પર ફિદા

સેક્સી અવાજ તમારા આત્મ વિશ્વાસ સાથે જોડાયેલુ મહત્વપૂર્ણ ફેક્ટર હોય છે. જાણો તમારા અવાજને સેક્સી કેવી રીતે બનાવવો.

નવી દિલ્લીઃ સેક્સી અવાજ હોવાનો અર્થ માત્ર કોઈ રોમાંસ કે સેક્સ સાથે જોડાયેલો નથી હોતો. સેક્સી અવાજ તમારા આત્મ વિશ્વાસ સાથે જોડાયેલુ મહત્વપૂર્ણ ફેક્ટર હોય છે. જરૂર, અમુક લોકો કર્કશ અવાજ સાથે પેદા થાય છે પરંતુ આપણે તેને ઈમ્પ્રૂવ કરીને સેક્સી અને એટ્રેક્ટીવ બનાવી શકીએ છીએ. ઘણા લોકોને લાગે છે કે ફ્લર્ટ કરવુ એ સેક્સી અવાજ સાથે જોડાયેલુ હોય છે. પરંતુ આ તમારી પર્સનાલિટીનો એક ભાગ હોય છે. તમારી પાસે એવા ઘણા લોકો હશે જે તમને જાણ્યા વિના તમને પસંદ કરવા લાગશે. લોકો તમારી નજીક રહેવા ઈચ્છશે અને તમને બોલતા સાંભળવા માંગશે. આ માત્ર રોમેન્ટીક રીતે નહિ પરંતુ કામ અને રોજિંદા જીવનમાં પણ તમારી મદદ કરી શકે છે. સેક્સી અવાજવાળા કોઈ વ્યક્તિ માટે લોકો તમારા તરફ ઝૂકશે, ભલે તેમને ખબર ના હોય કે આવુ કેમ છે.

ધીમે ધીમે બોલો

ધીમે ધીમે બોલો

મોટેથી અને જલ્દી બોલનારાની વાત કોઈ સાંભળવા નથી માંગતુ. આ માત્ર સાંભળનારા માટે કન્ફ્યુઝિંગ હોય છે એટલુ જ નહિ પરંતુ તે બીજાને અકળાવી દે છે. મોટેથી વાત કરનારાને સાંભળવામાં થોડુ ભારેપણુ અનુભવાય છે. ધીમે ધીમે વાત કરવાથી તમને તમારો અવાજ અને ઉચ્ચાણર પર સારુ નિયંત્રણ મળે છે. આ તમારા શબ્દોને સ્પષ્ટ અને સાંભળવામાં સ્પષ્ટ બનાવે છે માટે તેને સાંભળનારને પણ આરામ મળે છે.

જ્યારે તમે પોતાના ડાયાફ્રામથી વાત કરો છો

જ્યારે તમે પોતાના ડાયાફ્રામથી વાત કરો છો

જ્યારે તમે વાત કરવા માટે પોતાના ડાયાફ્રામનો ઉપયોગ કરો છે ત્યારે તમે પોતાના વોકલ કૉર્ડઝ પર સારો કંટ્રોલ કરી શકો છો અને એક ઉંડો અવાજ નીકળે છે. જ્યારે તમે ડાયાફ્રામના માધ્યમથી બોલો છો તો ધ્વનિ તમારી છાતીની અંદર કંપન કરે છે અને આ અવાજને દસ ગણો વધુ કામુક બનાવે છે.

જ્યારે તમે પોતાના ઉચ્ચારણ પર ધ્યાન આપો છો

જ્યારે તમે પોતાના ઉચ્ચારણ પર ધ્યાન આપો છો

શબ્દોનુ યોગ્ય ઉચ્ચારણ કરવુ મોટાભાગના લોકો માટે એક ટર્ન ઑન હોય છે. એક વ્યાપક શબ્દાવલી બીજાને પણ આકર્ષિત કરી શકે છે. અને જ્યારે તમે યોગ્ય ઉચ્ચારણને ગાઢ અવાજ સાથે મિલાવો છો તો તે વધુ કામુક થઈ જાય છે.

આવી આદતોથી દૂર રહો જે તમારા અવાજને ખરાબ કરે છે

આવી આદતોથી દૂર રહો જે તમારા અવાજને ખરાબ કરે છે

ધૂમ્રપાન, ખૂબ વધુ દારુ પીવો, કડવો ઠંડો આઈસક્રીમ કે મસાલેદાર વસ્તુઓ ખાવી અમુક એવી આદતો છે જે તમારા અવાજને ધીમે-ધીમે ખરાબ કરવાની ક્ષમતા રાખે છે. આ તમારા વોકલ કૉર્ડને નુકશાન પહોંચાડી શકે છે અને તમારો સેક્સી અવાજને છીનવી શકે છે. આવી આદતોથી પરહેજ કરવાથી તમારો સેક્સી, કામુક અને ગાઢ અવાજ જળવાઈ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X