આ મહિલાના સ્તનમાંથી દૂધ નહી પણ ઝરે છે 'દારૂ'

ન્યૂયોર્ક, 19 ડિસેમ્બર: તમે સાંભળ્યું હશે કે માતાના સ્તનમાંથી દૂધ ઝરે છે પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇ મહિલાના સ્તનમાંથી દારૂ એટલે કે આલ્કોહોલ ઝરતું હોય. સ્પષ્ટ છે કે તમે આ સાંભળીને જરૂર અચંબિત રહી જશો કે કોઇ માં પોતાના બાળકને સ્તનપાન કરાવે અને તેના સ્તનમાંથી દૂધના બદલે દારૂ ઝરવા લાગે. પરંતુ આ સત્ય છે. પરંતુ એ પણ સત્ય છે કે આ દુનિયામાં એક એવી સ્ત્રી છે જેના સ્તનમાંથી દૂધ નહી પરંતુ દારૂ ઝરે છે. આ સ્ત્રી જેના સ્તનમાંથી દૂધના બદલે દારૂ ઝરે છે તે બીજુ કોઇ નહી પરંતુ અમેરિકન રિયાલિટી ટેલીવિઝન દુનિયાની જાણીતી સ્ટાર નિકોલ લિઝાબેથ 'સ્ત્રૂકી' છે.

તાજેતરમાં જ એક અમેરિકન મહિલાએ એક ઇન્ટરવ્યુંમાં આ ખુલાસો કરતાં કહ્યું હતું કે જ્યારે એક રાતે તે પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી હતી. તેના સ્તનમાંથી દૂધના બદલે દારૂ ઝરવા લાગ્યો. તે દારૂ એટલો ખતરનાક હતો કે તેનાથી ટોયલેટ સાફ થઇ શકે. સ્ત્રૂકીએ આ વાતનો ઉલ્લેખ 31 ડિસેમ્બરના રોજ લોંચ થવા જઇ રહેલા પોતાના નવા પુસ્તક 'બેબી બમ્પસ' પણ કર્યો છે.

સ્ત્રૂકીના જણાવ્યા એક રાતે જ્યારે તે દારૂની પાર્ટીમાં ટલ્લી થઇને ઘરે જઇ રહી. ઘરે આવીને જ્યારે તેને પોતાના બાળકને દૂધ પીવડાવવા લાગી તો તેમાં વાઇનની સ્મેલ આવી અને જ્યારે સ્ત્રૂકીએ ચેક કર્યું તો જાણવા મળ્યું કે તેના સ્તનોમાં દારૂ ઝરી રહ્યો છે. તેના માટે સ્ત્રૂકીએ કહ્યું કે તેના દૂધમાં વાઇન એટલી માત્રામાં હતી તેનાથી ટોયલેટ પણ સાફ કરી શકાય.

'સ્ત્રૂકી' સ્તનમાંથી દૂધના બદલે દારૂ ઝરે છે

'સ્ત્રૂકી' સ્તનમાંથી દૂધના બદલે દારૂ ઝરે છે

અમેરિકન રિયાલિટી ટેલીવિઝન દુનિયાની જાણીતી સ્ટાર નિકોલ લિઝાબેથ 'સ્ત્રૂકી' સ્તનમાંથી દૂધના બદલે દારૂ ઝરે છે.

ઇન્ટરવ્યુંમાં કર્યો ખુલાસો

ઇન્ટરવ્યુંમાં કર્યો ખુલાસો

તાજેતરમાં જ એક અમેરિકન મહિલાએ એક ઇન્ટરવ્યુંમાં આ ખુલાસો કરતાં કહ્યું હતું કે જ્યારે એક રાતે તે પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી હતી. તેના સ્તનમાંથી દૂધના બદલે દારૂ ઝરવા લાગ્યો.

ખતરનાક દારૂ

ખતરનાક દારૂ

સ્તનમાંથી ઝરતો દારૂ એટલો ખતરનાક હતો કે તેનાથી ટોયલેટ સાફ કરી શકાય.

વાઇનની સ્મેલ આવતાં ચેક કર્યું

વાઇનની સ્મેલ આવતાં ચેક કર્યું

સ્ત્રૂકીના જણાવ્યા એક રાતે જ્યારે તે દારૂની પાર્ટીમાં ટલ્લી થઇને ઘરે જઇ રહી. ઘરે આવીને જ્યારે તેને પોતાના બાળકને દૂધ પીવડાવવા લાગી તો તેમાં વાઇનની સ્મેલ આવી અને જ્યારે સ્ત્રૂકીએ ચેક કર્યું તો જાણવા મળ્યું કે તેના સ્તનોમાં દારૂ ઝરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X