પ્રકૃતિના સર્જકે સર્જેલી નિહાળવાલાયક સુંદર રચનાઓ
વિશ્વ સુંદરતાનો ખજાનો છે, ક્યાંક કુદરતે તો ક્યાંક માનવીએ એવી સુંદર રચનાઓ કરી છે કે, જેને જોઇને આપણું મન એક પળ માટે ત્યાં જ રોકાઇ જવાની ઇચ્છા કરી નાંખે છે. વિશ્વના દરેક ખૂણે આપણને એક એવું સ્થળ ચોક્કસ પણે મળી રહેશે કે જ્યાં ગયા બાદ આપણને જીવનમાં ઉદ્દભવેલી બેચેની અને કામના તણાવમાંથી રાહત મળ્યાની અનુભૂતિ થઇ જાય. એપછી ઓસ્ટ્રિયા હોય, ભારત હોય કે ગ્રીસ.
ત્યારે આ વખતે અમે અહીં એવા જ કેટલાક સ્થળો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જ્યાં જઇને તમે શાંતિની પળો માળી શકો છો. જો તમે હોલીડે મનાવવાની કે પછી આવા જ કેટલાક સ્થળોની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા હોવ તો આ માહિતી તમને ચોકક્સપણે મદદરૂપ થઇ શકે છે. તો ચાલો તસવીરો થકી આ સ્થળો અંગે જાણીએ.

એરાવન
નેશનલ પાર્કમાં વોટર પુલ, કંચનાબ્યુરી, થાઈલેન્ડ.

ફૂલોની નદી
આ નદી હોલેન્ડમાં આવેલી છે.

માઉ બીચ
આ બીચ હવાઇમાં આવેલો છે.

ગ્રાન્ડ કેન્યોન
ગ્રાન્ડ કેન્યોન યુએસએમાં આવેલું છે.

માઇકોનોસ
માઇકોનોસ ગ્રીસનુ એક જોવાલાયક સ્થળ છે.

ઓલ્ડ ઓકના વૃક્ષો
આ વૃક્ષો લ્યુઇસિયાનામાં આવેલા છે.

કારિજિની નેશનલ પાર્ક
વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાં આવેલું છે.

ટેલમાર્ક
ટેલમાર્ક નોર્વેમાં આવેલું છે.

ગાઇથ્રૂન
આ નેધરલૈંડનુ એક એવુ ગામડું છે કે, જ્યાં કોઇ રોડ નથી. અંહી તમારે બીજા સ્થળે જવા માટે હોડીની જરૂર પડશે.

શેલેગેઇસ્પાઇચેર
શેલેગેઇસ્પાઇચેર ઓસ્ટ્રિયામાં આવેલું છે.












Click it and Unblock the Notifications
