તમે અંદાજ પણ નહિ લગાવી શકો, પુરુષો એકલા હોય ત્યારે કરે છે આવા વિચિત્ર કામ

જ્યારે તેમની પત્ની કે ગર્લફ્રેન્ડ આસપાસ ન હોય ત્યારે તે શું કરે છે એનો અંદાજો પણ તમે નહિ લગાવી શકો.

નવી દિલ્લીઃ સામાન્ય રીતે પુરુષ પોતાના પાર્ટનર સામે ઘણા સભ્ય અને શાલીન બનીને રહે છે. દરેક કામમાં પોતાનુ મંતવ્ય આપે જ છે અને સાથ જ સરસ રીતે તેને પુરુ કરવામાં પણ મદદ કરે છે. પરંતુ જ્યારે તેમની પત્ની કે ગર્લફ્રેન્ડ આસપાસ ન હોય ત્યારે તે શું કરે છે એનો અંદાજો પણ તમે નહિ લગાવી શકો. આવો જાણીએ કે પોતાની પાર્ટનર ન હોય ત્યારે પુરુષોને કઈ કઈ હરકતો કરવામાં મઝા આવે છે.

પોતાની બૉડી સ્મેલ કરવી

પોતાની બૉડી સ્મેલ કરવી

આ સાંભળીને તમને વિચિત્ર લાગી શકે છે પરંતુ પુરુષો આવુ કરે છે. એ એકલામાં પોતાના આર્મપિટ કે પછી પોતાના અંડરવિયરને સૂંઘે છે.

ટૉયલેટમાં પસાર કરે છે લાંબો સમય

ટૉયલેટમાં પસાર કરે છે લાંબો સમય

મોટાભાગના પુરુષોને ટૉયલેટમાં વધુ સમય લેવાની આદત હોય છે. વળી, જ્યારે તેમની પાર્ટનર પાસે ના હોય ત્યારે એ આનો વધુ લાભ ઉઠાવે છે અને પૉટ પર કલાકો સુધી મોબાઈલ ફોન સાથે શાંતિથી બેસી રહે છે.

જુએ છે ઉત્તેજિત કરતુ કન્ટેન્ટ

જુએ છે ઉત્તેજિત કરતુ કન્ટેન્ટ

જેવુ તમે ઘરની બહાર પગ મૂકશો એવુ જ એકાંત માહોલ જોઈને તમારા પાર્ટનર ઉત્તેજિત કરતુ કન્ટેન્ટ જોવા લાગે છે. એવી પણ સંભાવના છે કે તમારા પાછા આવ્યા પછી તમને એ બેડરુમમાં કંઈક નવુ એક્સપેરિમેન્ટ કરવાનો આઈડિયા આપે.

રડવુ

રડવુ

આપણા સમાજમાં પુરુષોનુ રડવાનુ ખૂબ ખોટુ ગણવામાં આવે છે. તેમણે હંમેશા પોતાના આંસુ છૂપાવીને રાખવા પડે છે. જો તમારી પાર્ટનરને કોઈ વાત હેરાન કરતી હોય અને તેમને રડવાનુ મન હોય તો એ તમારી ગેરહાજરીમાં આવુ જરુર કરશે.

તમારી મેકઅપ આઈટમ્સ ચેક કરવી

તમારી મેકઅપ આઈટમ્સ ચેક કરવી

તમારા પાર્ટનર એ વાત માટે ખૂબ ઉત્સુક રહે છે કે આખરે તમારા મેકઅપ બૉક્સમાં કયો સામાન છે. આ બધુ એ તમારી ગેરહાજરીમાં ચેક કરે છે.

અલગ અને વિચિત્ર કૉમ્બો ફૂડ ટ્રાય કરવા

અલગ અને વિચિત્ર કૉમ્બો ફૂડ ટ્રાય કરવા

તમારા પાર્ટનર ભલે તમને પોતાના ટેસ્ટ વિશે સાચુ બતાવ્યુ હોય પરંતુ તમે નહિ હોય ત્યારે એ અલગ-અલગ કૉમ્બો ટ્રાય કરવાનુ ચૂકશે નહિ. એ કિચનના શેલ્ફ કે પછી ફ્રીઝમાં બચેલા જમવાનુ કોઈ કૉમ્બિનેશન બનાવી શકે છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યુ પણ ન હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X