For Quick Alerts
For Daily Alerts
કારગિલ યુદ્ધને 15 વર્ષ પૂરા, વિજય દિવસ પર સ્પેશિયલ કવરેજ
શ્રીનગર, 23 જુલાઇ: ભારતીય સેના 1999માં કાશ્મીરના દ્રાસ અને કારગિલના પહાડો પર ભારત-પાકિસ્તાનની વચ્ચે થયેલા યુદ્ધ એટલે કે ઓપરેશન વિજયની 15મી વર્ષગાંઠ ઉજવી રહી છે. આ ઉપક્રમે 26 જુલાઇના રોજ કારગિલ વૉર મેમોરિયલમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પર વિશેષ કવરેજ આપ વનઇન્ડિયા પર તસવીરોમાં જોઇ અને વાંચી શકશો.
વનઇન્ડિયાની રિપોર્ટર ઋચા વાજપેઇ સીધી સરહદથી એક્સક્યૂઝિવ સમાચારો આપશે. અમે આપને જણાવી દઇએ કે વનઇન્ડિયા દેશનું પહેલું ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ છે, જે ગ્રાઉંડ ઝીરો પર પહોંચ્યું છે. હજી સુધી સમાચાર પત્રો અને ન્યૂઝ ચેનલોને જ ત્યાં જવાની પરવાનગી મળતી રહી છે.
22 જુલાઇથી લઇને 27 જુલાઇ સુધી અમે આપને રૂબરૂ કરાવીશું કારગિલ યુદ્ધ સાથે જોડાયેલ રસપ્રદ સમાચારો. અને સાથે એક્સક્લૂસિવ કવરેજ પણ.
કારગિલ યુદ્ધ સાથે જોડાયેલ રસપ્રદ સમાચાર માટે શું કરશો આપ:
- આપ આ પેજને બુકમાર્ક કરી શકો છો
- અમારા ફેસબુક પેજ પર જાવ
- અમારા ગૂગલ પ્લસ ફેન પેજ પર જાવ
- ટ્વિટર પર અમને ફૉલો કરો