સ્પાઇસ ડ્યુઅલ સિમ એંડ્રોઇડ સ્માર્ટફોન સ્ટેલર એમઆઇ 361
સ્પાઇસ મોબાઇલે સ્ટેલર સીરીઝ હેઠળ ઇંડિયન માર્કેટમાં સ્ટેલર એમઆઇ 361 અને સ્ટેલર એમઆઇ 497 ઉતાર્યો છે. જેમાંથી સ્ટેલર એમઆઇ 361ની કિંમત 3699 રૂપિયા અને એમઆઇ 497ની કિંમત 5,999 રૂપિયા છે.
સ્ટેલર એમઆઇ 361
સ્પાઇસ સ્ટેલર એમઆઇ 361માં ડ્યુઅલ સિમની સાથે એંડ્રોઇડનું 4.3 જેલીબીન ઓએસ આપવામાં આવ્યું છે, જે ખૂબ જ જુનું ઓ એસ છે. સાથે જ 3.5 ઇંચની એચવીજીએ ટીએફટી સ્ક્રીન જે 540x960 રિઝોલ્યૂશન સપોર્ટ કરે છે. એમઆઇ 361માં 1 ગીગાહર્ટનું ડ્યુઅલ કોર પ્રોસેસર અને 256 એમબી રેમ આપવામાં આવી છે. જ્યારે તેના કેમેરા પર નજર નાખીએ તો સ્પાઇસ એમઆઇ 361માં 1.3 મેગાપિક્સલ ફ્રંટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે.
સ્પાઇસ સ્ટેલર એમઆઇ 497
એમઆઇ 497માં એંડ્રોઇડનું 4.4 કિટકેટ ઓએસ આપવામાં આવ્યું છે જે આ સમયે સૌથી લેટેસ્ટ છે. સાઇટ અનુસાર 497માં ડ્યુઅલ સિમ, 3જી નેટવર્ક સપોર્ટ, 4.5 ઇંચની એફડબ્લ્યૂવીજિએ સ્ક્રીન આપવામાં આવી છે. ફોનમાં લાગેલ પ્રોસેસર 1.2 ગીગીહર્ટની સ્પીડથી રન કરે છે સાથે જ તેમાં 512 એમબી રેમ આપવામાં આવી છે.
સ્પાઇસ સ્ટેલર સીરિઝ લોન્ચીંગની તસવીરો....

Spice Stellar Mi-361 and Stellar Mi-497 launch pics

Click it and Unblock the Notifications