વેકેશન સ્પેશિયલ ઓફર, મેળવો 80 ટકાની છૂટ
ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને તેમાંય આજથી ઇન્ડિયાના તહેવાર એવા આઇપીએલ 8ની શરૂઆત થઇ રહી છે, આ બધાની વચ્ચે આપ આપની ફેવરીટ ટીમને ચિયર કરો કેટલાક ઓનલાઇન કલેક્શન થકી, અને એ પણ આપના ફેવરિટ ઓનલાઇન સ્ટોર એમેઝોન, સ્નેપડીલ, ફ્લિપકાર્ટ, મીંત્રા, ગ્રીનડસ્ટ, જેબોંજ અને બીજા ઘણાબધા સ્ટોર પરથી...
ગ્રીનડસ્ટ એ એક પ્રખ્યાત બ્રાંડ છે જે ઓરિજિનલ, ટકાઉ અને બ્રાંડેડ પ્રોડક્ટ એ પણ વ્યાજબી ભાવે ઓફર કરે છે. ગ્રીનડસ્ટની ખાસ વાત એ છે કે તે સારી એવી વોરંટી આપે છે અને વસ્તુ ખરીદ્યા બાદની સર્વીસ પણ પૂરી પાડે છે. ગ્રીનડસ્ટ એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જે લોકો બ્રાંડેડ વસ્તુ ખરીદવા માગે છે પરંતુ તેમની પાસે એટલું બજેટ નથી, તેઓ ગ્રીનડસ્ટ પરંતી એ બ્રાંડેડ પ્રોડક્ટ સેકન્ડમાં ખરીદી શકે છે. ગ્રીનડસ્ટ ડોટ કોમ પર સારુ એવું વળતર મેળવવા માટે આપ વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરી શકો છો...

હવે આપ આપના બજેટની ચિંતા કર્યા વગર નિશ્ચિંતપણે ઓનલાઇન ખરીદી કરી શકો છો. હા, એ શક્ય છે વનઇન્ડિયાની કૂપન્સ અને જે તે પ્રોડક્ટને લગતા કોડનો ઉપયોગ થકી. વનઇન્ડિયા કૂપન્સ પર કૂપનને શોધવું ખૂબ જ સરળ છે. માત્ર સર્ચ બોક્સમાં ટાઇપ કરો સ્ટોરનું નામ, આપની સામે આવી જશે પ્રોડક્ટ અને કૂપન્સનું લિસ્ટ આવી જશે. આ પ્રોફેસલન કોડ દ્વારા આપ સરળતાથી ઓનલાઇન શોપિંગમાં આપના રૂપિયા બચાવી શકશો.
તો પછી શેની રાહ જોઇ રહ્યા છો... સર્ચ કરો કૂપન કોડ અને મેળવો આપની બેસ્ટ ડીલ....
1) એમેઝોન પર હોમ ડેકોર પ્રોડક્ટ પર મેળવો 80 ટકાની છૂટ
2) ઝોવીમાં લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ પર મેળવો 80ટકાની છૂટ
3) ઝેબોન્ગમાં લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ પર 80 ટકા + 25 ટકાની છૂટ
4) ગ્રીન ડસ્ટ પર મોબાઇલ સ્ક્રીન ગાર્ડ પર મેળવો 80 ટકાની છૂટ
5) ફ્લિપકાર્ટ પર ઇલેક્ટ્રોનિક એસેસરીઝ પર મેળવો 80 ટકાની છૂટ
6) એરટેલ રિચાર્જ પર મેળવો આઇપીએલની બેસ્ટ ઓફર
7) વોડાફોન રિચાર્જ પર મેળવો આઇપીએલની બેસ્ટ ઓફર
8) આઇડીયા રિચાર્જ પર મેળવો આઇપીએલની બેસ્ટ ઓફર
9) ડીટીએચ રિચાર્જ પર મેળવો આઇપીએલની બેસ્ટ ઓફર
10) આપના ડેટાકાર્ડના રિચાર્જ પર મેળવો આઇપીએલની બેસ્ટ ઓફર












Click it and Unblock the Notifications
