સની લિયોન બની ભારતમાં સૌથી વધારે સર્ચ થતી 'સ્ટાર'

બોલિવુડમાં અને સેલિબ્રિટિમાં હંમેશા એકબીજાથી આગળ ભાગવાની રેસ જામતી હોય છે. તેઓ હંમેશા કપડાઓમાં, ફેશનમાં, એક્ટિંગમાં કે અન્ય કોઇને કોઇ બાબતો થકી એકબીજા સાથે હરિફાઇ કરી એકબીજાને હંફાવવાની કોશિશ કરતા હોય છે. આપણે અત્રે વાત કરી રહ્યા છીએ ઇન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ થનારી સેલિબ્રિટિ વિશે.

પોર્ન સ્ટારમાંથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર સની લિયોને કેટરીના કૈફને પણ પાછળ રાખી દેતા સૌથી વધારે સર્ચ થનારી સેલિબ્રિટિનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. જૂન 2013માં લગભગ 3.5 કરોડ લોકોએ સની લિયોનને ઓનલાઇન સર્ચ કરી છે.

આ ઉપરાંત ઓનલાઇન સૌથી વધારે સર્ચ થનારા કલાકારોમાં અભિનેત્રી કેટરિના કૈફ 1.85 કરોડ અને ત્રીજા નંબર પર કરીના કપૂર છે જેને 1.14 કરોડ લોકોએ સર્ચ કરી છે. જ્યારે પુરુષ બોલિવુડ સ્ટારમાં દબંગ સલમાન ખાનને સૌથી વધારે 1.14 લોકોએ સર્ચ કર્યા છે. સની લિયોને જીસ્મ 2થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

આવો નજર કરીએ જૂન 2013માં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા સેલિબ્રિટિઝ...

sunny leon

સની લિયોન

સની લિયોન

3.5 કરોડ લોકોએ કરી સર્ચ.

કૈટરીના કૈફ

કૈટરીના કૈફ

1.6 કરોડ લોકોએ કરી સર્ચ.

કરીના કપૂર

કરીના કપૂર

1.15 કરોડ લોકોએ કરીનાને કરી સર્ચ.

સલમાન ખાન

સલમાન ખાન

1.14 કરોડ લોકોએ સલ્લુને કર્યા સર્ચ.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

0.92 કરોડ લોકોએ એશને સર્ચ કરી.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

0.67 કરોડ લોકોએ અક્કીને કર્યો સર્ચ.

દીપિકા પાકુકોણે

દીપિકા પાકુકોણે

0.66 કરોડ લોકોએ દીપિકાને ઇન્ટરનેટ પર સર્ચ કરી.

રણબીર કપૂર

રણબીર કપૂર

0.65 કરોડ લોકોએ સર્ચ રણબીર કપૂરને સર્ચ કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X