For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ સર્વે 2019: વર્જિનિટી ગુમાવવા, સંબંધો દરમિયાન વીડિયો, સેક્સ લાઈફ પર શું બોલ્યા ભારતના યુવા

ઈન્ડિયા ટુડેએ કરેલા સેક્સ સર્વેમાં બદલતી સેક્સ લાઈફ વિશે પણ ઘણી રસપ્રદ વાતો સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

સેક્સ લાઈફ સાથે જોડાયેલા એક સર્વેમાં 53 ટકા લોકોએ વર્જિનિટીને પોતાના માટે મહત્વની માની છે. વળી, મોટાભાગનાએ સંબંધો દરમિયાન તેને ફિલ્માવાના વિરોધમાં મત આપ્યો છે. આ વાતો ઈન્ડિયા ટુડેના સર્વેમાં સામે આવી છે. આ સર્વેમાં બદલતી સેક્સ લાઈફ વિશે પણ ઘણી રસપ્રદ વાતો સામે આવી છે.

33 ટકાએ 18 વર્ષથી પહેલા ગુમાવી વર્જિનિટી

33 ટકાએ 18 વર્ષથી પહેલા ગુમાવી વર્જિનિટી

2019ના સેક્સ સર્વે મુજબ, 33 ટકા લોકોએ એ માન્યુ છે કે 18 વર્ષથી ઓછી ઉંમરમાં જ તે પહેલી વાર સેક્સ કરી ચૂક્યા હોય છે. 18-26ની વચ્ચે પહેલી વાર સેક્સ કરવાની વાત 52 ટકાએ કહી.

સેક્સ પર વધુ ખુલી રહ્યા છે લોકો

સેક્સ પર વધુ ખુલી રહ્યા છે લોકો

ઈન્ડિયા ટુડેનો સર્વે કહે છે કે ભારતમાં સેક્સ લાઈફ પર હવે સરળતાથી વાત થઈ રહી છે. ગયા દોઢ બે દશકમાં આમાં ઘણો ફેરફાર થયો છે. 2003 અને 2013ના મુકાબલે લોકોએ વધુ ખુલીને વાત કરી છે.

આ પણ વાંચોઃ Birthday Special: પ્રાઈવેટ જેટથી લઈ લક્ઝરી કારોના માલિક શાહરુખ પાસે કેટલી છે સંપત્તિઆ પણ વાંચોઃ Birthday Special: પ્રાઈવેટ જેટથી લઈ લક્ઝરી કારોના માલિક શાહરુખ પાસે કેટલી છે સંપત્તિ

13માં અલગ હતા આંકડા

13માં અલગ હતા આંકડા

2013ના આંકડાઓમાં 11 ટકા લોકોએ માન્યુ હતુ કે તે 18 વર્ષ પહેલાથી સેક્સનો અનુભવ કરી ચૂક્યા હતા. વળી, 13 ટકાએ 18થી 26 વર્ષની વચ્ચે પહેલી વાર સેક્સની વાત કહી હતી. 2003માં આ આંકજડો આનાથી પણ ઓછો હતો.

પહેલા પણ આવ્યા છે ઘણા સર્વે

પહેલા પણ આવ્યા છે ઘણા સર્વે

સેક્સ વિશે પહેલા પણ ઘણા સર્વે આવતા રહ્યા છે. થોડા સમય પહેલા એક વેબસાઈટે ઓનલાઈન સર્વે કર્યો હતો. આના મુજબ પુરુષો અને મહિલાઓની પસંદગીની પોઝીશન ડૉગી સ્ટાઈલ છે ત્યારબાદ મિશનરી અને કાઉગર્લ પોઝિશનને જગ્યા મળી.

English summary
survey about relationship virginity first night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X