આ બાઇકને જોઇને દંગ રહી જશો તમે

તમે તમારા જીવનમાં ઘણી અજીબો-ગરીબ બાઇક્સ જઇ હશે અને તેમાંથી કેટલીકને તમે ચલાવી પણ હશે, પરંતુ શું તમે કોઇ એવી બાઇક જોઇ છે જેમાં કોઇ મોટા એસયૂવી બાઇકના વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો હોય. જો નહીં તો જોઇ લો, નક્કી આ મોન્સ્ટર બાઇકને જોઇને તમે દંગ રહી જશો. આકર્ષક લૂક અને દમદાર એન્જીનની ક્ષમતાવાળી આ બાઇકને તાજેતરમા જ એકમા ઓટો શોમાં રજૂ કરવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે આ બાઇકનું નિર્માણ જાણીતા ડિઝાઇનર એલેજેન્ડ્રો ટાટારિની (Alessandro Tartarini)એ કર્યું છે. આ બાઇકનો સૌથી આકર્ષણ પાર્ટ તેમાં પ્રયોગ કરવામાં આવેલા વ્હીલ છે. જીહાં, આ બાઇકમાં એક મોટા એસયૂવી વાહનના વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો જે, આગળના ભાગમાં છ ઇંચ અને પાછળના ભાગમાં સાત ઇંચ પહોળા છે. આ ઉપરાંત આ બાઇકનું વજન લગભગ 485 પોન્ડ છે. ચાલો તસવીરોમાં જોઇએ આ શ્રેષ્ઠ બાઇક.

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

મોન્સ્ટર બાઇખ બ્રૂટ્સ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X