આને કહેવાય 'સેલ્ફી', છે તમારામાં હિમ્મત આવી સેલ્ફી લેવાની!
ખતરોના ખેલાડી તો આપ સૌએ ઘણા જોયા હશે પરંતુ કોઇ પોતાની સેલ્ફી લેવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે એ વાત તો કંઇ હજમ નથી થતી. સેલ્ફી 2014ના સૌથી ટ્રેંડિંગ શબ્દોમાં એક છે, જોકે ભારતમાં સેલ્ફીનું ચલણ અન્ય દેશોના મુકાબલે હજી ખૂબ જ ઓછું છે. પરંતુ શહેરોના યુવાનોમાં આ ખૂબ જ પોપ્યુલર છે.
સેલ્ફી લેવાની ઘણી રીતો હોય છે, જેમાંથી સૌથી સામાન્ય છે પોતાના ફોનનો ફ્રંટ કેમેરો ઓન કરીને પોતાની તસવીર પાડી લેવી. આ ઉપરાંત ઘણા ફંક્શનમાં સેલિબ્રિટીઝ દ્વારા લેવામાં આવેલી સેલ્ફી પણ ખૂબ જ પોપ્યૂલર થઇ છે. જેમાંથી ઓસ્કાર 2014માં હોસ્ટ એલેન ડીજેનેરસ દ્વારા લેવામાં આવેલી તસવીરે ટ્વિટર પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
હોલીવુડ અભિનેતા બ્રેડલી કૂપર દ્વારા ખેંચવામાં આવેલી આ સેલ્ફીને ટ્વિટર પર 26 લાખથી વધારે વાર રીટ્વિટ કરવામાં આવી હતી. આજે અમે આપને માટે એવી સેલ્ફી લઇને આવ્યા છીએ જેને લેવી કોઇ સરળ વાત નથી, આ સેલ્ફીને જોઇને આપ પણ પાણી પાણી થઇ જશો.
છે તમારામાં હિમ્મત આવી સેલ્ફી લેવાની...!

Geronimo! selfie
જિરોનીમો સેલ્ફી

Glad I wasn't on this guy's plane
શું આપ આવા પ્લેનમાં મુસાફરી કરવાનું પસંદ કરશો?

Jellyfish Selfie
જેલીફીશ સેલ્ફી

Top building selfie
સૌથી ઊંચી બિલ્ડિંગ પરથી લેવામાં આવેલી સેલ્ફી

Balloon jump selfie
બલૂન જંપ સેલ્ફી

BMX selfie
બીએમએક્સ સેલ્ફી

Skydiver selfie
સ્કાઇ ડ્રાઇવર સેલ્ફી

Bull fight selfie
બુલ ફાઇટ સેલ્ફી

Exotic cat selfie
એક્સોટીક કેટ સેલ્ફી

S.O.S. selfie
એસઓએસ સેલ્ફી

BEST SELFIE EVER
અત્યાર સુધીની સૌથી બેસ્ટ સેલ્ફી છે આ...

Chopper selfie
ચોપર સેલ્ફી

Top Gun selfie
ટોપ ગન સેલ્ફી

Diving selfie
ડાયવિંગ સેલ્ફી

NASCAR selfie
નાસકર સેલ્ફી

How
કેવી રીતે લેવામાં આવી છે આ સેલ્ફી કોઇ નથી જાણતું..

Jesus selfie
જીજસ સેલ્ફી

surfing selfie
સર્ફિંગ સેલ્ફી

I don't understand.
અસંભવ સેલ્ફી
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
