તાળી વગાડતા જ ખુલી જશે આ હાઇટેક બ્રા, જુઓ વીડિયો!

આ બ્રામાં ઇલેક્ટ્રોમેગનેટ ટ્રાંજિસ્ટર લાગેલા છે જે તાળી વગાડતાની સાથે જ સક્રિય થઇ જાય છે અને બ્રાના હુકને અલગ કરી દે છે. સરાફોનનું કહેવું છે કે બ્રાથી ઓર્થરાઇટિઝના દર્દીઓને ખૂબ જ ફાયદો થશે. પરંતુ આની સાથે ઘણા લોકોને શરમનો સામનો પણ કરવો પડી શકે છે.
હાઇટેક બ્રાની ખામીઓ પર એક નજર
બ્રાને બનાવવા માટે બે સર્કિટ બોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 28 પિન સૉકેટ, બે 22 પીએફ કેપેસિટર, વોલટેડ રેગ્યુલેટર, નટ અને બોલ્ડ ઉપરાંત સોલ્ડરિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સરાફાને બ્રાને બનાવવા માટે નાઇટ્રોસેલ્યુલોસનો ઉપયોગ કર્યો છે જે હળવો સ્પારક થવાથી પણ દોરાને સળગાવી શકે છે. સાથે સાથે બ્રામાં આપેલ કેપેસિટર ગરમ પણ થઇ શકે છે જેના કારણે બ્રા પહેરનાર મહિલાને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
<center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/E8m0FSZZL0A" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
