For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન પછી સાસરિયામાં પહેલી સવારે નવવધુના મનમાં કેવા સવાલો હોય છે?

છોકરીઓના મનની વાત જાણવી સરળ નથી પરંતુ જાણવાની કોશિશ કરીએ કે સાસરિયામાં પહેલી સવારે નવી દુલ્હનના મનમાં કયા પ્રકારના સવાલો ઉઠે છે.

|
Google Oneindia Gujarati News

દરેક યુવતીના જીવનમાં લગ્ન એક બહુ મોટો દિવસ હોય છે. પોતાના લગ્નને ખાસ બનાવવા માટે તે અલગ અલગ પ્રકારના પ્લાનિંગ કરે છે. આ દિવસે સૌથી વધુ સુંદર દેખાવા માટે તે ઘણા દિવસ પહેલાથી જ તૈયારીઓમાં લાગી જાય છે. પરંતુ લગ્ન બાદ જ્યારે યુવતી સાસરિયામાં પહોંચી જાય છે ત્યારે તેની નવી સફર શરૂ થાય છે. છોકરીઓના મનની વાત જાણવી સરળ નથી પરંતુ જાણવાની કોશિશ કરીએ કે સાસરિયામાં પહેલી સવારે નવી દુલ્હનના મનમાં કયા પ્રકારના સવાલો ઉઠે છે.

ભારે ભરખમ લહેંગાથી રાહત

ભારે ભરખમ લહેંગાથી રાહત

છોકરીઓને પોતાના લગ્ન માટે ભારે ભરખમ લહેંગા તો સિલેક્ટ કરી લે છે પરંતુ તેના વજનના કારણે આખો સમય હેરાન થાય છે. પરંતુ જ્યારે લગ્નનુ ફંક્શન ખતમ થઈ જાય છે ત્યારે આ લહેંગાથી પણ મુક્તિ મેળવી લે છે. સાથે જ તે એ વાતથી ખુશ રહે છે કે હવે તેમને આટલા કિલોનો મેકઅપ પણ નહિ લગાવવો પડે.

સ્માઈલ કરતા કરતા થાકવાથી છૂટકારો

સ્માઈલ કરતા કરતા થાકવાથી છૂટકારો

લગ્નના દિવસે દુલ્હન બધાના ફોકસમાં રહે છે. કેમેરામેન પણ દરેક એંગલથી ફોટા પાડે છે. યુવતી માટે જરૂરી બની જાય છે કે તે બધા સાથે સ્માઈલ સાથે ફોટો ક્લિક કરાવે. પરંતુ લગ્ન થઈ ગયા બાદ તે કેમેરાની ક્લિકથી બચી જાય છે.

સ્માઈલ કરતા કરતા થાકવાથી છૂટકારો
લગ્નના દિવસે દુલ્હન બધાના ફોકસમાં રહે છે. કેમેરામેન પણ દરેક એંગલથી ફોટા પાડે છે. યુવતી માટે જરૂરી બની જાય છે કે તે બધા સાથે સ્માઈલ સાથે ફોટો ક્લિક કરાવે. પરંતુ લગ્ન થઈ ગયા બાદ તે કેમેરાની ક્લિકથી બચી જાય છે.
_ // ]]>

બૉડી મસાજની જરૂર

બૉડી મસાજની જરૂર

લગ્નના દિવસે મોટા વડીલોના આશીર્વાદ લેવા માટે નમતા નમતા કમરની બેંડ વાગી જાય છે. એવામાં દરેક યુવતી બેક મસાજ વિશે વિચારે છે જેથી તે થોડુ ફ્રેશ ફીલ કરી શકે.

ગિફ્ટ્સનો ઢગલો

ગિફ્ટ્સનો ઢગલો

લગ્નના દિવસે કપલ્સને ઢગલો ગિફ્ટ્સ મળે છે. યુવતી બસ એ ગિફ્ટ્સ જોવા માટે ઉત્સુક રહે છે. તે પોતાના દોસ્તો દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ્સ પહેલા શોધે છે.

રૂમમાંથી બહાર આવવા માટે પણ રેડી થવુ

રૂમમાંથી બહાર આવવા માટે પણ રેડી થવુ

યુવતી માટે સાસરિયુ એકદમ નવી જગ્યા હોય છે. આ તેનુ પોતાનુ પિયર નથી કે તે રાતે પહેરેલા ઢીલા ટીશર્ટ અને પાયજામામાં બહાર નીકળી જાય. રૂમમાંથી બહાર પગ મૂકવા માટે પણ તૈયાર થવા માટે તે વિચારે છે.

આ વસ્તુઓ કરે છે ચેક

આ વસ્તુઓ કરે છે ચેક

સાડી, પાલવ, લિપસ્ટિક, વાળ લગભગ દરેક નવી દુલ્હન આ બધુ ચેક કરીને બહાર જાય છે. તેના દિમાગમાં એ જ ચાલતુ રહે છે કે કંઈ ગરબડ ન થઈ જાય.

હનીમૂનનુ પ્લાનિંગ

હનીમૂનનુ પ્લાનિંગ

લગ્નનુ ફંક્શન ખતમ થતા જ યુવતીઓ હનીમૂન વિશે વિચારવા લાગે છે જેથી પરિવારથી પહેલા તેને પોતાના પાર્ટનર સાથે એકલા સમય મળી શકે.

કિચનનુ કામ

કિચનનુ કામ

તમે ભલે પોતાના ઘરમાં રસોઈનુ કામ ન કર્યુ હોય પરંતુ લગ્નના આગલા દિવસે જ યુવતીને એ વાતનુ ટેન્શન રહે છે કે તે બધાના માટે રસોઈ કેવી રીતે બનાવશે.

બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત

બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત

લગ્નની રાત સુધી જે બહેનપણીઓ તમારી સાથે હતી તેની સાથે વાત કરવાનુ બહુ મન થાય છે. પરંતુ સાસરિયામાં હવે તેમને કૉલ કરવા માટે પણ તમારે સમય કાઢવો પડશે.

જીવનભર માટે સાથ

જીવનભર માટે સાથ

તમે પોતાના પાર્ટનરને ગમે એટલો પ્રેમ કરતા હોય પરંતુ એક વાર માટે એ વિચાર તો જરૂર આવશે કે હવે તમારે આખુ જીવન એની સાથે જ વીતાવવાનુ છે.

ત્રણ અલગ ઘરોમાં રહે છે અમિતાભ, જયા અને અભિષેક-ઐશ્વર્યાઃ અમરસિંહના ખુલાસાત્રણ અલગ ઘરોમાં રહે છે અમિતાભ, જયા અને અભિષેક-ઐશ્વર્યાઃ અમરસિંહના ખુલાસા

English summary
The list of the common things which every Indian bride thinks first day after her wedding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X