શરૂ થઇ રહ્યું છે પ્રેમનું પખવાડિયું: ઇઝહારથી માંડીને બ્રેકઅપ

Posted By:
Subscribe to Oneindia News

વસંત ઋતુના આગમનની સાથે જ જ્યાં ફિઝાઓમાં બહાર છવાઇ ગઇ છે તો ઋતુમાં પ્રેમના પખડિયાની શરૂઆત થાય છે. આ મહિનો જીવનના રંગોને પોતાનામાં સમાવી લેશે. આ મહિનો ક્યારેક હસાવશે તો ક્યારેક પોતાનાઓની નજીક હોવાનો અહેસાસ કરાવશે. તો ક્યારેક દિલ પણ તોડી દેશે.

આ સાથે આ રોમાંચકારી ફેબ્રુઆરી મહિનો પોતાના સાથી સાથે વફા કરશે તો તેની સજા પણ આપશે કારણ કે વેલેન્ટાઇન ડે એકના દિવસ પછી 15 ફેબ્રુઆરીના રોલ સ્લેપ ડે મનાવવામાં આવે છે. વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમી અને પ્રેમીકા એકબીજા પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે જેની શરૂઆત રોઝ ડેથી થાય છે. રોઝ ડે 7 ફેબ્રુઆરીના દિવસે હોય છે. ફેબ્રુઆરીનો મહિનો જ્યાં પ્રેમના ઇઝહારનો મહિનો છે તો આ મહિનામાં જ બ્રેકઅપ ડે મનાવવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં દરેક દિવસે કોઇના કોઇ દિવસ ઉજવવામાં આવે છે. રોજ ડેથી શરૂ થયેલી કહાણી બ્રેકઅપ પર આવીને અટકી જાય છે.

સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને જાણો કયા દિવસે કયો ડે ઉજવવામાં આવે છે

રોઝ ડે

રોઝ ડે

7 ફેબ્રુઆરી- રોઝ ડે

પ્રપોઝ ડે

પ્રપોઝ ડે

8 ફેબ્રુઆરી- પ્રપોઝ ડે

ચોકલેટ ડે

ચોકલેટ ડે

9 ફેબ્રુઆરી- ચોકલેટ ડે

ટેડી ડે

ટેડી ડે

10 ફેબ્રુઆરી- ટેડી ડે

પ્રોમિસ ડે

પ્રોમિસ ડે

11 ફેબ્રુઆરી- પ્રોમિસ ડે

કિસ ડે

કિસ ડે

12 ફેબ્રુઆરી- કિસ ડે

હગ ડે

હગ ડે

13 ફેબ્રુઆરી- હગ ડે

વેલેન્ટાઇન ડે

વેલેન્ટાઇન ડે

14 ફેબ્રુઆરી- વેલેન્ટાઇન ડે

સ્લેપ ડે

સ્લેપ ડે

15 ફેબ્રુઆરી- સ્લેપ ડે

કિક ડે

કિક ડે

16 ફેબ્રુઆરી- કિક ડે

પરફ્યૂમ ડે

પરફ્યૂમ ડે

17 ફેબ્રુઆરી- પરફ્યૂમ ડે

ફલ્ટ્રિંગ ડે

ફલ્ટ્રિંગ ડે

18 ફેબ્રુઆરી- ફલ્ટ્રિંગ ડે

મિસિંગ ડે

મિસિંગ ડે

19 ફેબ્રુઆરી- મિસિંગ ડે

બ્રેકઅપ ડે

બ્રેકઅપ ડે

20 ફેબ્રુઆરી- બ્રેકઅપ ડે

English summary
Every year, on the first Friday of February, the National Heart Association "Goes Red for Women" all over the nation by wearing red.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.