Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો શું છે ભારતીય પુરુષોની સિક્રેટ ડિઝાયર

દરેક ભારતીય પુરુષના મનની તે જ ઇચ્છા હોય છે કે તેની પત્ની કે ગર્લફ્રેન્ડ બંધ બારણે હોય સુપર હોટ અને સેક્સી. તો વળી ભારતીય પુરુષોને સુંદર, સુશીલ અને સંસ્કારી સ્ત્રી પણ ગમે છે. પુરુષોને સ્ત્રીઓમાં એક યુનિક કોમ્બિનેશન જોઇએ છે. ભારતીય પુરુષોની સિક્રેટ ડિઝાયર મુજબ તેમની પત્ની કે ગર્લફેન્ડમાં આ યુનિક કોમ્બિનેશન હોય તેવી ઇચ્છા તેમના મનમાં દર વખતે થતી હોય છે.

તેમને લોકો માટે સંસ્કારી પણ પોતાના માટે સેક્સી હોય તેવી સાથી ગમે છે. તેમને ગમે છે છોકરી, છોકરી જેવી હોય પણ તેને રમતમાં અને ખાસ કરીને ક્રિકેટમાં રસ હોવો જોઇએ. તેમને તેવી મહિલા ગમે છે જે નોકરી કરતી હોય અને તેમના પેટ માટે સ્વાદિષ્ટ વાનગી પણ બનાવી જાણતી હોય. તેમને બંદાસ, લાઇફને માણનારી છોકરી પણ જોઇએ છે પણ બશર્તે તેને કરકસર પણ આવડવી જોઇએ.

ત્યારે શું છે ભારતીય પુરુષોની સિક્રેટ ફેન્ટસી. સપનામાં વિચારોમાં તે જ્યારે તેમના જીવનસાથી કલ્પના કરે છે ત્યારે કેવા કેવા મુદ્દોઓને પ્રાધાન્ય આપે છે તે વિષે જાણવાનો પ્રયાસ અમે કર્યો છે નીચેના આ આર્ટીકલમાં. તો વાંચો પુરુષોની સિક્રેટ ડિઝાયરને રજૂ કરતું આ રોચક અને રસપ્રદ આર્ટીકલ...

આઝાદી

આઝાદી

પુરુષોને તેમની આઝાદી સૌથી વધુ પ્રિય છે. તેમને તેવી મહિલાઓ ગમે છે જેમને પોતાના પર વિશ્વાસ હોય. જે પોતાનું કામ પોતે કરી લે. નવા યુગના ભારતીય પુરુષોને તેવી મહિલા ગમે છે જે પોતાનો નિર્ણય પોતે કરતી હોય.

વિશ્વાસ

વિશ્વાસ

પુરુષોને તેવી મહિલાઓ ખાસ આકર્ષિત કરતી હોય છે જેને પોતાનામાં વિશ્વાસ હોય છે. આ ભારતીય પુરુષોને ખાસ સિક્રેટ ડિઝાયર છે.

ફર્લ્ટી

ફર્લ્ટી

દરેક પુરુષ થોડો ફર્લ્ટી થવા માંગે છે. જો કે બધા આ માટે બધા પુરુષો આના એક્સપર્ટ નથી હોતા પણ તેમના મનના એક ખૂણે તેમને આવા પુરુષો થવું ગમે છે. જે ચપટી વગાડતા કોઇ પણ સ્ત્રી સાથે વાત કરી શકે.

ઇમાનદારી

ઇમાનદારી

પુરુષો માટે ભાવનાત્મક રીતે કોઇ મહિલા જોડે જોડાવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અને જ્યારે તેમના જીવનમાં આવી કોઇ ખાસ મહિલા આવે છે ત્યારે તે ઇચ્છે કે તેમના સંબંધમાં વિશ્વાસ અને ઇમાનદારી હોય.

સાદગી

સાદગી

તમને જાણીને નવાઇ લાગશે કે પુરુષોને મેક અપની રાણી નથી ગમતી તેમને તેવી છોકરીઓ ગમે છે જે ગમે તે લૂક કેરી કરી શકે. કોઇ મેક અપ વગર પણ નેચરલી સરસ લાગી શકે.

સ્પોર્ટ

સ્પોર્ટ

દરેક ભારતીય પુરુષોની આ ઇચ્છા હોય છે કે તે જ્યારે ક્રિકેટની મેચમાં ગળાડૂબ હોય ત્યારે તેમના હાથમાંથી એકતા કપૂરની સિરિયલ જોવા માટે કોઇ રિમોર્ટ ના લઇ લે. માટે જ તેમને તેવી છોકરીઓ ગમે જેમને ક્રિકેટ અને તેના જેવા અન્ય સ્પોર્ટમાં રસ હોય.

સ્માર્ટ વુમન

સ્માર્ટ વુમન

આજકાલના યુવાનોને સ્માર્ટ છોકરીઓ ગમે છે. તેમને તેવી છોકરીઓ ગમે છે જે તેમની મુશ્કેલીઓમાં તેમને નિરાકરણ આપી શકે. નહીં કે તેમની મુશ્કેલીમાં વધારો કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X