Tiger Fight video : જંગલમાં બાખડ્યા બે વાઘ, જુઓ વીડિયો
Tiger Fight video : સોશિયલ મીડિયામાં અવારનવાર વાઇલ્ડલાઇફ વીડિયો વાયરલ થતા રહે છે. કોંક્રિટના જંગલમાં રહેલા લોકોને કુદરતી દશ્યો અને જંગલના જાનવરોના વીડિયો આકર્ષિત કરે છે.
Tiger Fight video : સોશિયલ મીડિયામાં અવારનવાર વાઇલ્ડલાઇફ વીડિયો વાયરલ થતા રહે છે. કોંક્રિટના જંગલમાં રહેલા લોકોને કુદરતી દશ્યો અને જંગલના જાનવરોના વીડિયો આકર્ષિત કરે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે વાઘ તોફાને ચડ્યા છે. આ નજારો જોતા લોકોમાં ખૌફ બેસી ગયો હતો.

બે વાઘ બાખડ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બે વિકરાળ વાઘ એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન તેમને ત્રાડો નાંખી રહ્યા છે.
સામાન્ય રીતે વાઘ અન્ય પ્રાણીઓનો શિકાર કરતા જોવા મળતા હોય છે, પરંતુ આ વીડિયોમાં બે વાઘ એકબીજા સાથે લડી રહ્યા છે. મીટિંગ સિઝનમાં બે વાઘ વાઘણને પામવા માટે ઝગડો કરતા હોય છે. જેમાં જીતે તે મીટિંગ કરે છે.

ક્યાંનો છે આ વીડિયો?
બે વિકરાળ વાઘની લડાઈનો આ વાયરલ વીડિયો એક સફારીનો છે. કારણ કે, આ વીડિયો શૂટ કરનારા ઓપન ટૂરિસ્ટ જીપમાં ઉભા હોય તેવું જણાઇ રહ્યું રહ્યું છે.

કોણે શેર કર્યો આ વીડિયો?
આ વીડિયોને one_earth__one_life નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં શેર કરતા સમયે તેણે લખ્યું કે, બે કદાવર પ્રાણીઓની જીવલેણ લડાઈનું દ્રશ્ય.
વાઘની લડાઇ જોઇને લોકો આશ્ચર્યચકિત
આ વીડિયોમાં જ્યારે એક વાઘ બીજા પર ત્રાટકે છે, ત્યારે બીજો વાઘ પણ તેના પર હુમલો કરે છે. આ લડાઈની વચ્ચે બે વાર એવું બને છે કે, બંને વાઘ થોડાક સેકન્ડ માટે હવામાં ઉડતા પણ જોવા મળે છે. બંને વાઘની આ જબરદસ્ત લડાઈ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
