For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવિવાર પૂરો થવાના ડરથી મેળવો મુક્તિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લોંસ એન્જિલસ, 27 ઓક્ટોબર: ઘણા લોકો માટે રવિવાર સાંજ દુખ અને વિચારમાં વિતાવે છે કે કેટલાક કલાકો પછી ફરીથી સોમવાર એટલે કામનું અઠવાડિયું શરૂ થવાનું છે. વેબસાઇટ 'હફિંગટનપોસ્ટ ડૉટ કોમે' રવિવારની સાથે જ વિકએન્ડની રજા ખતમ થવાના ડરને દૂર ભગાવવાના નુસખાને શૅર કર્યા છે.

sunday

આરામ કરો અને ચિંતા ભૂલી જાવ: ક્યારેક ક્યારેક સમસ્યા ઉકેલવાનો રીતે તે સમયે ભૂલી જવી જોઇએ.

કાગળ પર પોતાની ભાવનાઓ લખો: કાગળ પર આ લખીને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરો કે અંતે કઇ વાત તમને પરેશાન કરી રહી છે.

પોતાનાથી અલગ કરો: અઠવાડિયાના અંતે પોતાને બેકાર ચિંતાઓથી અલગ કરી આરામથી સમય વિતાવવો પણ સારી પદ્ધતિ છે.

કેટલીક વિશેષ યોજનાઓ બનાવો: આગામી અઠવાડિયા માટે નીતિગત રીતે કોઇ ખાસ યોજના બનાવો

સફળતાના સપાના જુઓ: શુક્રવારેની સાંજે સોમવારના કામો માટે તૈયારી કરી લો, આનાથી સપ્તાહના અંતે પોતાને ચિંતામુક્ત અનુભવશો.

English summary
Sunday might be a part of the weekend but it is often dominated by the fear that Monday is just a few hours away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X