ફૂડ અને રેસ્ટોરન્ટ માટે આ રહી આ અઠવાડીયાની ટોપ 10 ડિલ્સ
કેએફસીની ટેગ લાઇન પ્રમાણે આપ જમતા જમતા આપની આંગળીઓ પણ ચાટવા લાગશો. કેએફસીના મેનુની કોઇ પણ વસ્તુને ખાતા તમારામાંથી કોઇપણ પોતાની આંગળીઓ ચાટ્યા વગર રહી નહીં શકે. કેએફસીમાં આપની તરસ છીપાવવા માટે અઢળક વાનગીઓ છે જ પરંતુ તેની સાથે સાથે આપના ખિસ્સાને પણ રાહત આપે તેના માટે કૂપન્સ પણ છે અમારી પાસે. જેના માટે આપ નીચે આપેલી વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરી શકો છો, અને રૂપિયા 300થી વધારેનો ઓર્ડર આપો અને કેએફસીમાંથી 20 ટકાની છૂટ મેળવો.
જો આપ મેકડોનલ્સમાં ખાવા માટે આતૂર હોવ તો વનઇન્ડિયા કૂપન્સ આપના માટે એક શાનદાર ઓફર લાવ્યું છે, તમે કોઇ પણ ઓર્ડર નોંધાવો મેકડોનેલ્ડમાં અને મેળવો ફ્રી મેકઆલુ ટીક્કી અને ચિકન મેકગ્રીલ. આ ઉપરાત સબવે લવર્સ પણ ફેટ ફ્રી ખોરાકના કોઇ પણ ઓર્ડર પર 97 ટકાની છૂટ મેળવી શકે છે.

તો પછી રાહ શેની જોઇ રહ્યા છો નીચે આપેલી વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરો અને એન્જોય કરો આ અઠવાડીયાની ઓફરને. આ કૂપન્સનો ઉપયોગ કરીને આપના ખિસ્સાને રાખો નરમ અને પેટને રાખો ફૂલ...
1) ફૂડપાન્ડામાં 300 રૂપિયાથી વધારેનો ઓર્ડર નોંધાવો અને મેળવો 200 રૂપિયા કેશબેક
વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરવા માટે ક્લિક કરો...
2) કેએફસીમાં 300 રૂપિયાની ખરીદી કરો અને મેળવો 20 ટકાની છૂટ
વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરવા માટે ક્લિક કરો...
3) તમામ ઓર્ડર પર મેકઆલુ ટીક્કી અથવા ચિકન મેકગ્રીલ મેળવો મફત
વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરવા માટે ક્લિક કરો...
4) સબવેમાં ફેટ ફ્રી સબ્સ પર 97 ટકાની છૂટ
કૂપન કોડની જરૂરીયાત નથી.. વાઉચર માટે ક્લિક કરો
5) ટેસ્ટી ખાનામાં મેળવો 50 ટકાની છૂટ
વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરવા માટે ક્લિક કરો...
6) જસ્ટઇટ.ઇનમાં 500 રૂપિયાથી વધારેના ઓર્ડર પર મેળવો 30 ટકાની છૂટ
વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરવા માટે ક્લિક કરો...
7) કોઇપણ મેડ પીઝ્ઝાના ઓર્ડર પર એક ગાર્લિક બ્રેડ મેળવો મફત
વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરવા માટે ક્લિક કરો...
8) ફૂડપાન્ડામાં 500 રૂપિયાથી વધારેનો ઓર્ડર નોંધાવા પર મેળવો 15 ટકાની છૂટ
વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરવા માટે ક્લિક કરો...
9) ફૂડપાન્ડામાં યો ચાઇના માટે 50 ટકાની છૂટ
વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરવા માટે ક્લિક કરો...
10) ફૂડ એન્ડ ડ્રિંક્સ- ગ્રૂપોન ઇન્ડિયામાં મેળવો 62 ટકાની છૂટ
વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરવા માટે ક્લિક કરો...

Click it and Unblock the Notifications