For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક નજર સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર

|
Google Oneindia Gujarati News

મોબાઇલ વિશ્વમાં એક પછી એક ચઢિયાતા ફોન રજૂ કરી રહેલી સેમસંગ કંપનીએ તાજતેરમાં જ સ્માર્ટફોનની દૂનિયામાં નવો ફોન લોન્ચ કરીને પ્રતિસ્પર્ધી કંપનીઓને તગડી સ્પર્ધામાં ઉતારી દીધી છે. સેમસંગ ગેલેક્સી એસ 4 લેટેસ્ટ સેમસંગ સ્માર્ટફોનની રેન્જમાં સૌથી નવો ફોન છે. જેમાં પાંચ ઇંચની સુપર એમોલ્ડ સ્ક્રીનની સાથે 8 કોરનું પ્રોસેસર આપવામાં આવ્યું છે અને 2જીબી રેમ સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરા તમને ક્લિયર ફોટો કેપ્ચરિંગ કરવાની તક આપે છે. આ ઉપરાંત સેમસંગે ઘણા બીજા ફોન્સ પણ થોડાક સમય પહેલા ઇન્ડિયન હેન્ડસેટ માર્કેટમાં લોન્ચ કર્યા છે.

ત્યારે અહીં અમે સેમસંગના એવા જ 10 સ્માર્ટફોન અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે લોન્ચ થઈ ચૂક્યા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી સેમસંગના એ લેટેસ્ટ 10 લોન્ચ થયેલા ફોન્સ પર નજર ફેરવીએ.

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગ પોકેટ નિયો
3 ઇન્ચની ક્યૂવીજીએ સ્ક્રીન
850 મેગાહર્ટ પ્રોસેસર
એન્ડ્રોઇડ 4.1.2 જેલીબીન ઓએસ
2 મેગાપિક્સલ રિયર કેમેરા
512 એમબી રેમ
32 જીબી માઇક્રોએસડી કાર્ડ
વાઇફાઇ, 4.0 બ્લૂટૂથ
1200એમએએચ બેટરી

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્સી સ્ટાર
3 ઇન્ચની ક્યૂવીજીએ સ્ક્રીન
1 ગીગાહર્ટ સિંગલ કોર પ્રોસેસર
એન્ડ્રોઇડ 4.1.2 જેલીબીન ઓએસ
4 જીબી ઇન્ટરનલ મેમરી
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
521 એમબી રેમ
2 મેગાપિક્સલ રિયર કેમેરા
વાઇફાઇ
બ્લૂટૂથ
1200એમએએચ બેટરી

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્સી વિન
4.7 ઇન્ચ સુપર એમોલ્ડ સ્ક્રીન
480 x 800 રિજોલ્યુશન
1.2 ગીગાહર્ટ ક્વોડકોર પ્રોસેસર
1 જીબી રેમ
8 જીબી ઇન્ટરનલ મેમરી
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
5 મેગાપિક્સલ રિયર કેમેરા
વીજીએ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
વાઇફાઇ, 3જી
2000 એમએએચ બેટરી

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્સી પ્રીમિયર
4.65 ઇન્ચની સુપર એમોલ્ડ સ્ક્રીન
1280 X 720 રિજોલ્યુશન સપોર્ટ
1.5 ગીગાહર્ટ ડ્યૂલ કોર પ્રોસેસર
1 જીબી રેમ
16 જીબી ઇન્ટરનલ મેમરી
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
8 મેગા પિક્સલ રિયર કેમેરા
ઓટોફોકસ લિડ ફ્લેશ
109 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
વાઇફાઇ અને 3જી
2100 એમએએચ બેટરી

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્સી એક્સપ્રેસ
ડ્યુલ કોર હેન્ડસેટ
4.5 ઇન્ટની સુપર એમોલ્ડ સ્ક્રીન
480 X 800 પિક્સલ સપોર્ટ
1.2 ગીગાહર્ટ ડ્યૂલ કોર પ્રોસેસર
1 જીબી રેમ
8 જીબી ઇન્ટરનલ મેમરી
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
3જી, બ્લૂટૂથ
5 મેગાપિક્સલ રિયર કેમેરા

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગ એટિવ એસ
4.8 ઇન્ચની એમોલ્ડ સ્ક્રીન
1280 X 720 પિક્સલ રિજોલ્યુશન સપોર્ટ
1 જીબી રેમ ડ્યૂલ કોર પ્રોસેસર
16 જીબી ઇન્ટરનલ મેમરી
32 જીબી માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
8 મેગાપિક્સલ રિયર કેમેરાની સાથે લિડ ફ્લેશ
1.9 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
વાઇફાઇ
3જી
2.0 યુએસબી પોર્ટ

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્સી એક્સકવર 2
4.0 ઇન્ચની સ્ક્રીન
480 X 800 રિજોલ્યુશન સપોર્ટ
1 ગીગાહર્ટ ડ્યૂલ કોર પ્રોસેસર
1 જીબી રેમ
4 જીબી ઇન્ટરનલ મેમરી
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
1700 એમએએચ લિયોન બેટરી

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્સી ફેમ
3.5 ઇંચની એચવીજીએ ડિસ્પ્લે
320 x 480 પિક્સલ રિજોલ્યુશન
1 ગીગાહર્ટ સિગંલ કોર પ્રોસેસર
512 એમબી રેમ
એન્ડ્રોઇડ 4.1 જેલી બીન ઓએસ
ડ્યુલ સિમ સપોર્ટ
4 જીબી ઇન્ટરનલ મેમરી
64 જીબી માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
5 મેગાપિક્સલ રિયર કેમેરા
વીજીએ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
વાઇફાઇ
3જી
1300 એમએએચ લિયોન બેટરી

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્સી મેગા
5.8 ઇન્ચની એચડી સ્ક્રીન
960 x 540 પિક્સલ સપોર્ટ
1.4 ગીગાહર્ટ ડ્યૂલ કોર પ્રોસેસર
ડ્યૂલ સિમ સપોર્ટ
1.5 જીબી રેમ
8 જીબી ઇન્ટરનલ મેમરી
એન્ડ્રોઇડ 4.2.2 જેલીબીન ઓએસ
8 મેગાપિક્સલ કેમેરા
બ્લૂટૂથ
વાઇફાઇ
2600 એમએએચ લિયોન બેટરી

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગના લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્સી મેગા 6.3

6.3 ઇન્ચની પીએલએસ એચડી
1.7 ગીગાહર્ટ એઆરએમ કોર્ટેક્સ એ 15 ડ્યૂલ કોર પ્રોસેસર
1.5 જીબી રેમ
8 જીબી અને 16 જીબી ઇન્ટરનલ મેમરી
એન્ડ્રોઇડ 4.2.2 જેલીબીન ઓએસ
8 મેગાપિક્સલ રિયર કેમેરા
1.9 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
64 જીબી બ્લૂટૂથ
વાઇફાઇ
જીપીએસ

English summary
top 10 samsung smartphones release in india soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X