ભારતના 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
ભારત ખાણી પીણીથી સમૃદ્ધ દેશ છે. વર્તમાન સમયમાં ભારતીયોની બદલાયેલી લાઇફ સ્ટાઇલ અને ખાણી પીણીની આદતોની વચ્ચે વિદેશી ખાન પાનની વસ્તુઓ પણ લોકોએ અપનાવી છે. આમ છતાં વર્તમાન સમયમાં ભારતના શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડમાં ભારતીય વાનગીઓને આજે પણ નંબર વન છે.
સ્ટ્રીટ ફૂડ રેડી ટુ ઇટ અને રેડી ટુ ડ્રિન્ક હોવાની સાથે ખિસ્સા વધારે પોસાય છે. આ કારણે જ સ્ટ્રીટ વધારે લોકપ્રિય છે. દેશના વિવિધ ભાગોમાંથી સૌથી લોકપ્રિય અને ચટાકેદાર 10 સ્ટ્રીટ ફૂડ કયા છે તે આવો જાણીએ...

આ છે ભારતના બેસ્ટ 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
છોલે ભટૂરે - દિલ્હી

આ છે ભારતના બેસ્ટ 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
પૌઆ જલેબી - ઇન્દોર

આ છે ભારતના બેસ્ટ 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
લિટ્ટી ચોખા - પટના

આ છે ભારતના બેસ્ટ 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
આલૂ ટિક્કી - લખનૌ

આ છે ભારતના બેસ્ટ 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
વડા પાઉં - મુંબઇ

આ છે ભારતના બેસ્ટ 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
કચોરી - બિકાનેર

આ છે ભારતના બેસ્ટ 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
દાબેલી - અમદાવાદ

આ છે ભારતના બેસ્ટ 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
એગરોલ્સ - કોલકત્તા

આ છે ભારતના બેસ્ટ 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
અક્કી રોટી - બેંગલોર

આ છે ભારતના બેસ્ટ 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
ઇડલી સાંભાર - ચેન્નાઇ

આ છે ભારતના બેસ્ટ 11 ચટપટા સ્ટ્રીટ ફૂડ્સ
મિર્ચી ભાજી - હૈદરાબાદ
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત

Click it and Unblock the Notifications