આ દિવાળીએ ફાયદો ઉઠાવો ફ્રી એસેસરીઝ ગેઝેટ ઓફરનો!
દીવાળીનો તહેવાર આંગણે આવીને ટમટમવામાં બસ ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે, આવામાં ઠેરઠેર જાતજાતનીને ભાતભાતની ઓફરોનો મેળો લાગી જાય છે. આવા સમયમાં જો આપ ટીવી, ફ્રિઝ જેવા ઇલેક્ટ્રોનિક્સ એપ્લાઇસેન્સ ઉપરાંત લેપટોપ અથવા ટેબલેટ લેવાનું વિચારી રહ્યા છો તો આ જ યોગ્ય સમય છે અમે આપના માટે આ વખતે દિવાળીના અવસરે બજારમાં ઉપલબ્ધ 20 આકર્ષક ઓફરોની સૂચિ લાવ્યા છીએ.
હાલમાં ન્યૂઝ પેપરમાં, ટીવીમાં, રેડિયોમાં દરેક જગ્યાએ આપને ફ્રી બોનાન્ઝા ઓફરોની જાહેરાત સાંભળવા મળતી હશે અને આ દરેકને સાંભળીને તમે ચોક્કસપણે વિચલીત થઇ જતા હશો કે કઇ ઓફરો પર ભરોશો કરવો અને કોના ત્યાંથી વસ્તુની ખરીદી કરવી. મિત્રો અમે આપેલી સૂચિમાંથી આપ નિસંકોચપણે ખરીદી કરી શકો છો અને મેળવી શકો છો ફ્રી એસેસરીઝ..
જેમાં રીટેઇલ શોપ ઉપરાંત ઓનલાઇન ઓફરનો પણ સમાવેશ થાય છે. જેમ સેમસંગ અને કેનન પોતાના કેમેરામાં 2000 રૂપિયાથી લઇને 3000 રૂપિયાની છૂટ આપી રહ્યા છે. તો આવો જોઇએ કે શું છે આ દીવાળીની ફ્રી એસેસરીઝ ઓફર...

સેમસંગ WB30F
કિંમત- 10,199 રૂપિયા
35 mm Equivalent Focal Length
24 - 240 mm
3 inch TFT LCD CCD Image Sensor
10x Optical Zoom f/3.1 - f/6.3 Aperture
16.2 Megapixel Camera HD Recording

કેનવાસ પાવરશૉટ SX 160IS
કિંમત- 9,995 રૂપિયા
ઓફર કિમત- 6,514 રૂપિયા
16x Optical Zoom
4x Digital Zoom f/3.5 - f/5.9 Aperture
16.0 Megapixel Camera
CCD Image Sensor
3 inch TFT LCD
35 mm Equivalent Focal Length: 28 - 448 mm
HD Recording

સોની સાઇબર શૉટ W730
ઓફર- 4GB મેમોરી કાર્ડ + કેરી કેસ
HD Recording Super HAD CCD Image Sensor
8x Optical Zoom
32x Digital Zoom
2.7 inch ClearPhoto TFT LCD
35 mm Equivalent Focal Length: 28 - 224 mm
f/3.3 - f/8.0 Aperture
16.1 Megapixel Camera
ક્યાંથી ખરીદશો- Girias Store

કોઇપણ લેપટોપની ખરીદ પર 6 એસેસેરીઝ ફ્રી
ગિરિઆસ સ્ટોર પરથી કોઇપણ લેપટોપની ખરીદી પર 6 એસેસેરીઝ ફ્રી મેળવો

નિકોન કૂલપિક્સ ઓફર
3000 રૂપિયાની યૂએસબી ઘડિયાળ ફ્રી

નિકોન કૂલપિક્સ ઓફર
1990 રૂપિયાની ટાઇમેક્સ વૉચ ફ્રી

એચપી 2000-2D50TU
Pentium Dual Core Processor
15.6 inch HD BrightView LED Backlit Display
2 GB RAM
HDD: 500 GB
Windows 8 OS, 2.4GHz processor speed

ડેલ ઇંસ્પાયરોન 15 આર.એન 3521
15.6 Inch screen CPU Type
Intel Core i3 (3rd Gen)
2 GB DDR3 RAM
500 GB Hard Disk Size
1 GB Graphics Memory
Core i3 (3217U) Processor
Intel HM76 Chipset
1.8 GHz Speed
System Memory 8 GB
Hard Drive 500 GB
Web Camera 1.0 Megapixel
HD Webcam

લેનોવો લેપટોપ
દરેક લેપટોપ સાથે હેડફોન ફ્રી, તેમજ 2500 રૂપિયાની કિંમતની એસેસરીઝ ફ્રી

નેક્સસ 7 ટેબલેટ
37% ઓફ
કિંમત- 15,999 રૂપિયા
ઓફર પ્રાઇઝ- 9,999 રૂપિયા
7-inch HD Display with 216 ppi
16 GB Internal Storage
1.2 MP Front Facing Camera
Android v4.2 (Jelly Bean) OS
NVIDIA Tegra 3 Quad Core Processor
NFC (Android Beam) Wi-Fi Enabled
કિંમત- 9,999 રૂપિયા

સેમસંગ ગેલેક્સી ટેબ 3 T211
એમઆરપી પર 13 ટકાની છૂટ
કિંમત- 17,745 રૂપિયા
ઓફર- 16,081 રૂપિયા
1.2 GHz Dual Core Processor
Expandable Storage Capacity of 32 GB
7-inch TFT Capacitive Touchscreen
Wi-Fi Enabled
1.3 MP Secondary Camera Android v4.1 (Jelly Bean) OS
3 MP Primary Camera

માઇક્રોમેક્સ ફનબુક 3G (P-560)
20% ઓફ
કિંમત- 7,999 રૂપિયા
7-inch Capacitive Touchscreen
2 MP Primary Camera
1 GHz Processor
Expandable Storage Capacity of 32 GB
Wi-Fi Enabled
Android v4.0.4 (Ice Cream Sandwich) OS
0.3 MP Secondary Camera

આઇબોલ સ્લાઇડ 6318i ટેબલેટ 4GB (White)
19% ની છૂટ
કિંમત- 5,665 રૂપિયા
2MP primary camera
0.3MP front facing camera
7-inch capacitive touchscreen
Android v4.1 Jelly Bean operating system
1.2GHz Cortex A9 processor
1GB RAM
4000mAH battery

સોની એચ 300
કિંમત- 25,990 રૂપિયા
ઓફર પ્રાઇઝ - 21,403 રૂપિયા
20.1 megapixel camera
MP Super HAD CCD Sensor
35x Optical Zoom
3.0" (7.5 cm) Clear Photo TFT Display

કેનન ઇઓએસ 1100ડી એસએલઆર
ઓફર- 19% ની છૂટ
કિંમત - 23456 રૂપિયા
Focal Length 18 - 55 mm
12.2 Megapixel Camera
CMOS Image Sensor
HD Recording
2.7 TFT Color LCD Screen

કેનન પાવર શોટ એસએક્સ160 આઇએસ પોઇન્ટ એન્ટ શૂટ
ઓફર-18% ઓફ
કિંમત- 8,100 રૂપિયા
ફ્રિ- 4GB SD Card ,Camera Case, Battery Charger
16x Optical Zoom
4x Digital Zoom
CCD Image Sensor
35 mm Equivalent Focal Length 28 - 448 mm
16.0 Megapixel Camera f/3.5 - f/5.9 Aperture HD Recording
3 inch TFT LCD

તોશીબા સેટેલાઇટ C840-I4211 લેપટોપ
કિંમત - 26,703 રૂપિયા
કોમ્બો ઓફર- Huawei E3121 3G Data Card
2nd Gen Ci3
2GB of RAM
500GB HDD
Win7 HB

એસર ગેટવે NE56R લેપટોપ
કિંમત- 22,465 રૂપિયા
ઓફર - ફ્રિ લોજિટેક B175 વાયરલેસ માઉસ
Intel 2nd Gen Pentium Dual Core Processor
Intel Mobile HM70 Express Chipset
2 GB DDR3 RAM
Linux Operating System
500 GB HDD
15.6 inch Gateway Ultrabright LED-backlit TFT
LCD Display
Intel HD Graphics
SuperMulti DVD Drive with Dual Layer Support
1.3 Megapixel HD Webcam

ડેલ વોસ્ટ્રો 2520 લેપટોપ
કિંમત - 30,490 રૂપિયા
ઓફર- 22500 રૂપિયા
2nd Gen PDC/ 2GB/ 320GB/ Linux
Pentium Dual Core (2nd Generation) Processor
Mobile HM65 Express Chipset
2.2 GHz Clock Speed
8 GB memory
2 GB DDR3 system memory
320 GB hard disk

લેનોવો આઇડિયા ટેબ એ1000
7.0-inch 1080p capacitive touch display
1024x600 pixels resolution
1.2GHz dual-core MediaTek 8317 processor
1GB RAM
4GB internal storage
0.3-megapixel front camera
Android 4.1 Jelly Bean
SIM support
Front Facing Dual Dolby Stereo Speakers
2G Voice Calling Support and 2G Internet Support
કિંમત- 8860 રૂપિયા
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
