Happy Weekend: ટોપ 5 રેસ્ટોરન્ટ માટે મેળવો ફ્રી કૂપન્સ

શું આપ હંમેશા વીકેન્ડમાં બહાર ડિનર કે લંચનું આયોજન કરો છો? કે પછી આ વિકેન્ડમાં આપ આપના મિત્રોને કે પછી ફેમિલીને બહાર જમવા માટે રેસ્ટેરન્ટમાં લઇ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ ન્યૂઝ આપના માટે જ છે.

કેએફસીની ટેગ લાઇન પ્રમાણે આપ જમતા જમતા આપની આંગળીઓ પણ ચાટવા લાગશો. કેએફસીના મેનુની કોઇ પણ વસ્તુને ખાતા તમારામાંથી કોઇપણ પોતાની આંગળીઓ ચાટ્યા વગર રહી નહીં શકે. કેએફસીમાં આપની તરસ છીપાવવા માટે અઢળક વાનગીઓ છે જ પરંતુ તેની સાથે સાથે આપના ખિસ્સાને પણ રાહત આપે તેના માટે કૂપન્સ પણ છે અમારી પાસે.

food
ફૂડપાન્ડા ભોજન માટે એક ઓનલાઇન માર્કેટપ્લેસ છે, જે હાલમાં આખી દુનિયામાં 35 દેશોમાં કાર્યરત છે. કંપનીનું મુખ્યમથક બર્લીન, જર્મનીમાં આવેલું છે. આપ વેબસાઇટ પર જઇને કોઇપણ લોકલ રેસ્ટોરન્ટનું લીસ્ટ જોઇ શકો છો અને આપનો ઓર્ડર પ્લેસ કરી શકો છો. ફૂડપાન્ડાની સર્વિસ ખૂબ જ સારી છે અને તે ઝડપથી ઓર્ડલ લે છે અને અને તેની ડિલીવરી પણ કરે છે. માટે આપનો ઓર્ડર પ્લેસ કરવા માટે ફૂડપાન્ડા ભરોસાપાત્ર ઓનલાઇન વેબસાઇટ છે.

તો પછી રાહ શેની જોઇ રહ્યા છો નીચે આપેલી વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરો અને એન્જોય કરો આ અઠવાડીયાની ઓફરને. આ કૂપન્સનો ઉપયોગ કરીને આપના ખિસ્સાને રાખો નરમ અને પેટને રાખો ફૂલ...

1) કેએફસીમાં 300 રૂપિયાની ખરીદી કરો અને મેળવો 20 ટકાની છૂટ

2) ફૂ઼ડપાન્ડા માટે કૂપન્સ મેળવો ફ્રી

3) રૂપિયા 250ના ઓર્ડર પર મેળવો મેકસ્પાસી બર્ગર મેળવો ફ્રી

4) કિચન ઓફ ઇન્ડિયા ફ્લેવર્ડ કન્સર્વ્સ મેળવો માત્ર 90 રૂપિયામાં

5) મેળવો દરેક ઓનલાઇન ફૂડના ઓર્ડર પર 40 ટકાની છૂટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X