ટોપ 5 ક્વાર્ટી કી પેડ હેન્ડસેટ ફોન
કોલકતામાં રહેતા 21 વર્ષિય પ્રણવને એક એવો ફોન જોઇતો હતો જે મિત્રો વચ્ચે તેના સ્ટેટસને બનાવી રાખે અને સાથે જ તેની પસંદના તમામ ફીચર્સ તેમાં આપવામાં આવ્યા હોય, તેના ઘણા મીત્રોએ તેને ટચ સ્ક્રિન મોબાઇલ ખરીદવાની સલાહ આપી, પ્રણવે એક ટચ સ્ક્રિન મોબાઇલ ખરીદી પણ લીધો પરંતુ હવે તેને તેના ફોનમાં સૌથી વધારે સમસ્યા મેસેજ ટાઇપ કરવામાં આવી રહી છે કારણ કે ફોનમાં આપવામાં આવેલી ટચ સ્ક્રિન વધારે સેન્સિટિવ નથી.
મિત્રો આવું માત્ર પ્રણવ સાથે નથી થતું હતું પરંતુ ઘણા લોકો સાથે થાય છે. ટચ સ્ક્રિન ભલે ગમે તેટલું સેન્સિટિવ કેમના હોય ક્વાર્ટી કી પેડ ફોનમાં તમે વધારે મેસેજ ટાઇપિંગ કરી શકો છો. જો તમને ટચ સ્ક્રિન ફોન પસંદ નથી તો માર્કેટમાં ઘણા ક્વાર્ટી કી પેડના ફોન ઉપલબ્ધ છે. અમે આજે તમને આવા જ કેટલાક ક્વાર્ટી કી પેડ હેન્ડસેટ્સ અંગે જણાવીશું જેમની કિંમત 3 હજારથી લઇને 9 હજાર સુધીના છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આવા હેન્ડસેટ અંગે.

ટોપ 5 ક્વાર્ટી કી પેડ હેન્ડસેટ ફોન
સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 2.4 ઇંચની ક્યૂવીજીએ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- કાર્ડ સ્લોટ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 64 એમબી
કેમરાઃ- 0.3 મેગાપિક્સલ રિયર કેમેરા
એસ 40 ઓએસ
કિંમતઃ- 3240 રૂપિયા

ટોપ 5 ક્વાર્ટી કી પેડ હેન્ડસેટ ફોન
નોકિયા આશા 201
સિમઃ- સિંગલ સિમ
ડિસ્પ્લેઃ- 2.4 ઇંચની ક્યૂવીજીએ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- કાર્ડ સ્લોટ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 64 એમબી
કેમરાઃ- 2 મેગાપિક્સલ રિયર કેમેરા
એસ 40 ઓએસ
કિંમતઃ- 3652 રૂપિયા

ટોપ 5 ક્વાર્ટી કી પેડ હેન્ડસેટ ફોન
નોકિયા આશા 302
સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 2.4 ઇંચની ક્યૂવીજીએ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- કાર્ડ સ્લોટ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 100 એમબી સ્ટોરેજ, 250 એમબી રોમ, 128 એમબી રેમ
કેમરાઃ- 3.2 મેગાપિક્સલ રિયર કેમેરા
કનેક્ટિવિટીઃ- વાઇફાઇ
સીપીયુઃ- 1 GHz
બેટરીઃ- 1320 એમએએચ લિયોન બેટરી
કિંમતઃ- 6690 રૂપિયા

ટોપ 5 ક્વાર્ટી કી પેડ હેન્ડસેટ ફોન
બ્લેકબેરી કર્વ 9220
સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 2.4 ઇંચની ક્યૂવીજીએ સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- કાર્ડ સ્લોટ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ- 512 એમબી રેમ
કેમરાઃ- 2 મેગાપિક્સલ રિયર કેમેરા
કનેક્ટિવિટીઃ- વાઇફાઇ
ઓએસઃ- બ્લેકબેરી 7.1 ઓએસ
બેટરીઃ- 1450 એમએએચ લિયોન બેટરી
કિંમતઃ- 9790 રૂપિયા

ટોપ 5 ક્વાર્ટી કી પેડ હેન્ડસેટ ફોન
સેમસંગ ગેલેક્સી ચેટ
સિમઃ- ડ્યુએલ સિમ
ડિસ્પ્લેઃ- 3 ઇંચની સ્ક્રિન, 240 x 320 રેજોલ્યુશન સપોર્ટ
મેમરીઃ- કાર્ડ સ્લોટ- 32 જીબી માઇક્રો એસડી
ઇન્ટરનલ મેમરીઃ-4 જીબી સ્ટોરેજ
કેમરાઃ- 2 મેગાપિક્સલ રિયર કેમેરા
સીપીયુઃ- 850 મેગાહર્ટ પ્રોસેસર
કનેક્ટિવિટીઃ- વાઇફાઇ, 3જી
ઓએસઃ- એંડ્રોઇડ 4.0 આઇસ્ક્રિમ સેન્ડવિચ ઓએસ
બેટરીઃ- 1450 એમએએચ લિયોન બેટરી
કિંમતઃ- 7990 રૂપિયા












Click it and Unblock the Notifications
