આગામી દિવસોમાં લોન્ચ થનાર 5 મોબાઇલ હેન્ડસેટ

Posted By:
Subscribe to Oneindia News

અવાર નવાર બજારમાં નવા હેન્ડસેટ બજારમાં લોન્ચ થઇ રહ્યાં છે. આજે અમે વિચાર્યું કે અમે તમને એવા મોબાઇલ વિશે જણાવીશું જે આગામી દિવસોમાં ટૂંક સમયમાં બજારમાં લોન્ચ થવાના છે. તેમાં લિનોવો, ઇન્ટેક્સ, માઇક્રોમેક્સ ઉપરાંત પેનાસોનિક અને એચપીના ડિવાઇસીસ સામેલ છે.

તાજેતરમાં જ ગાર્ટરના રિપોર્ટ પર નજર કરી તો ઇન્ડિયન મોબાઇલ માર્કેટમાં લગભગ 166.8 ટકાનો ઝડપથી વધારો થયો છે જેને જોઇને એમ કહી શકાય કે ભારતીય બજારમાં મોબાઇલ ફોનની કિંમતની ડિમાન્ડ કેટલી ઝડપથી વધી રહી છે.

લિનોવો વાઇબ ઝેડ

લિનોવો વાઇબ ઝેડ

5.5-inch Full HD IPS LCD display
2.2GHz quad-core Qualcomm Snapdragon 800 CPU
2GB of RAM
Android 4.3 Jelly Bean
13MP rear-facing camera; 5MP front-facing shooter
3,000mAh battery
16GB of internal memory (though, no expandable storage)
Wi-Fi; 4G LTE; 3G; A-GPS

માઇક્રોમેક્સ કેનવાસ પાવર A96

માઇક્રોમેક્સ કેનવાસ પાવર A96

96 5-inch FWVGA display (480 x 854)
1.3GHz quad-core processor (MTK 6582M)
512MB of RAM
4GB of internal memory (expandable via a microSD card)
Android 4.2 Jelly Bean
4000mAh battery life
5MP rear-facing camera with an LED Flash Front facing also included
Dual-SIM
Wi-Fi; 3G; FM Radio; A-GPS

એચપી સ્લેટ 6 વૉયસ ટેબ

એચપી સ્લેટ 6 વૉયસ ટેબ

6-inch IPS HD display (720p)
1.2 GHz quad-core Marvell PXA1088 processor
1GB DDR2 RAM
16GB of internal memory (expandable up to 32GB via a microSD card slot)
3000 mAh battery Dual SIM (normal + micro SIM)
5MP rear-facing camera with an LED Flash
2MP front-facing camera

જોલો ક્યૂ 1100

જોલો ક્યૂ 1100

5-inch HD (720p) display
1.4GHz quad-core processor
Qualcomm Snapdragon 400
1GB of RAM
8GB of internal memory expandable up to 32GB
8-megapixel rear-facing 2-megapixel front-facing camera
2000mAh battery
Dual-SIM

પેનાસોનિક EZ180 અને EZ240

પેનાસોનિક EZ180 અને EZ240

2.4 inch display
240 x 320 pixels resoluction
dual SIM and dual standby
32 MB RAM
32 MB internal storage
16 GB via micro SD
1.3 megapixel Rear camera
1200 mAh battery

English summary
It's tough to keep up with all the tech news. So, today we decided to put together top 5 handsets that were launched in Indian market this week. All the latest launchpad news, summarized here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.