દુનિયાના સૌથી અમીર પ્રાણી, મરઘીના નામે છે 1.5 કરોડની સંપત્તિ
દુનિયાના સૌથી અમીર પ્રાણી, મરઘીના નામે છે 1.5 કરોડની સંપત્તિ
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી અમીર શખ્સ વિશે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ આજે અમે તમને દુનિયાના એવાં પાંચ પાળતુ જાનવરો વિશે જણાવશું જે દુનિયાના સૌથી અમીર પ્રાણી હોય। જેમાં કુતરું, બિલાડી, મરઘી વગેરેનાં નામ સામેલ છે. આ જાનવરો એવાં છે જેમની સંપત્તિ લાખોમા નહિ બલકે કરોડોમાં અને અબજોમાં છે. પરંતુ આ યાદીમાં એક મરઘી પણ છે જે કરોડપતિ છે. તો આવો જાણીએ દુનિયાના પાંચ સૌથી અમીર પાળતુ જાનવરોની સંપત્તિ કેટલી છે?

ગિગૂ
ગિગૂ નામની આ મરઘીની સંપત્તિ 15 મિલિયન એટલે કે 1.5 કરોડ રૂપિયા છે. ગિગૂના માલિકનું નામ માઈલ્સ બ્લેકવેલ છે જે અબજોપતિ હતા. એમણે પોતાના આ પાળતુ મરઘી માટે 1.5 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી હતી. આવી રીતે આ મરઘી કરોડપતિ બની ગઈ.

સૈડી, સની, લૉરેન, લ્યાલા અને લ્યૂક
આ તમામ કુતરાઓની સંપત્તિ 30 મિલિયન ડૉલર છે. ઓપરા વિનફ્રે જોએ કેટલાય પાળતુ જાનવર વાળ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે તે પોતાની ઈચ્છાથી આ જાનવરો માટે 30 મિલિયન ડૉલર એટલે કે 3 કરોડ રૂપિયાની સંપત્તિ છોડવા માટે સહમત થઈ.

ઓલિવિયા બેન્સન
ઓલિવિયા બેનસન જે એક બિલાડી છે. આ પાળતુ જાનવર કુલ 97 મિલિયન ડૉલર છે. ટેલર સ્વિફ્ટની બિલાડી ઓલિવિયા બેન્સન ડાઈટ કોક અને કેડ્સ જૂતા સહિતના વિજ્ઞાપનોમાં પણ જોવા મળી ચૂકી છે. આ સ્કૉટિશ ફોલ્ડ બિલાડીની સંપત્તિ 97 મિલિયન ડૉલર છે.

ગ્રમ્પી કેટ
આમ તો ગ્રમ્પીનો મતલબ ક્રોધિત થાય છે. દુનિયાની બીજી સૌથી અમીર બિલાડીને જોયા બાદ તમને લાગશે કે આ ગુસ્સામાં છે. આ બિલાડીનું નામ છે ટારડાર સૉસ. આ એક એવી બિલાડી છે જેણે પોતાના ઈન્ટરનેટ પર પોતાના ફેમને કારણે 99 મિલિયન ડૉલરની કમાણી કરી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
