જુઓ કેવી રીતે સીસીટીવીમાં કેદ થઇ પ્રેતઆત્માઓ
[ગેજેટ] કેટલાંક લોકોનું કહેવું છે કે પ્રેતઆત્માઓ માત્ર એક કોરી કલ્પનાઓ માત્ર છે, જ્યારે કેટલાંક લોકો સાથે પ્રેતઆત્માઓ સાથે સામનો પણ થઇ ચૂક્યો છે. જોકે એવી ઘટનાઓ થઇ ચૂકી છે જેના બાદ ઘણા લોકોએ પ્રેતઆત્માઓ પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું છે.
આ માત્ર હવાઈ વાતો નથી પરંતુ ભારત અને વિદેશોમાં આવા ઘણા સીસીટીવી ફુટેજ મળી આવ્યા છે જેમાં પ્રેતઆત્માઓની હલચલ જોવા મળી છે.
થોડા સમય પહેલા ટેક સટી કહેવાતી બેંગલોરમાં એક મોટી ટેક કંપનીના ઓફિસમાં રાત્રિના સમયે કેટલીંક એવી ઘટના ઘટી કે જેનાથી સૌના રૂવાડા ઊભા થઇ ગયા.
ઓફિસની અંદર એક ખુરશી પોતાની જાતેજ અહીં-તહીં થવા લાગી. અત્યાર સુધી તેના અંગે કોઇપણ ખુલાસો પણ નથી થઇ શક્યો કે આખરે તે ઓફિસમાં રાત્રે થયું શું હતું.
હેંપટન કોર્ટ ઘોસ્ટ
આ કોઇ આત્મા છે કે સોફ્ટવેર એડીટિંગનો કમાલ આજ સુધી કોઇ જાણી શક્યું નથી.
આ સીડીયો નીચે કોણ છે
સીસીટીવીમાં કેદ થયેલી સીડીયોની નીચે જતી પ્રેતઆત્માઓની તસવીર.
જમમાં દેખાઇ પ્રેતઆત્મા
જિમમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં પણ દેખાઇ પ્રેતઆત્માઓ.
સર્વિસ એરિયામાં દેખાઇ પ્રેતઆત્મા
હોટલના બંધ થતા જ હોટલની અંદર થોડી હલચલ થઇ.
રાત્રિના અંધારામાં દેખાઇ પ્રેતઆત્મા
આ ફુટેજ ખૂબ જ જૂનું છે જેમાં એક પ્રેતઆત્મા રાત્રિના અંધારામાં ચાલતી નજર પડી રહી છે.
પબમાં પ્રેતઆત્મા
પબમાં માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ ક્યારેક ક્યારેક પ્રેતઆત્માઓ પણ દેખાઇ જાય છે.












Click it and Unblock the Notifications
