દશેરામાં રાવણ પણ ટ્રેન્ડમાં અને રામ પણ!
સોશ્યલ મીડિયાના સમયમાં ઉત્સવની ઉજવણીની રીત જ બદલાઇ ગઇ છે. દશેરો હોય કે દિવાળી લોકો ટ્વિટર અને ફેસબુકમાં પહેલા જ ટ્વિટ કરી દે છે. કદાચ તેમણે બાજુ વાળાને પણ હેપ્પી દશેરો નહીં કીધુ હોય પણ ટ્વિટર પણ પહેલા જ કહી દીધુ હશે. ત્યારે સોશ્યલ મીડિયા પણ આ વખતે અલગ અલગ પ્રકારના રાવણના દહનની વાત કરવામાં આવી હતી.
તો સાથે જ ગુજરાતીઓના ફેવરેટ તેવા ફાફડા જલેબી પણ ટ્વિટર પર હિટ થયા હતા. ત્યારે આવા જ કેટલાક ટ્વિટ અને સોશ્યલ મીડિયાની રમૂજી ટ્વિટ વાંચો અહીં...
|
આતંકવાદ અને મોદીનું કનેક્શન
રાવણ દહનની વાત હોય ત્યારે આતંકવાદ જેવા મોટા રાવણને થોડુંના ભૂલાય. કદાચ આ જ કારણે પાકિસ્તાન અને આતંકવાદને જોડીને આ પ્રકારની કાર્ટૂન હાલ સોશ્યલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહી છે.
|
એલઓએલ!
તો આ પ્રકારના ટ્વિટ પણ લોકોને ભારે પસંદ આવી રહ્યા છે.
|
ફાફડા જલેબી
તમને લાગતું હોય કે ફાફડા જલેબી માટે તમે એકલા જ ખાલી તલપાપડ થઇ રહ્યા છો તો જુઓ આ ટ્વિટ.
|
જોક્સ
જો કે રાવણ પરનો આ જોક્સ તમે પહેલા પણ વાંચ્યો હશે. તેમ છતાં પરણિત પુરુષોને આ જોક્સ વારંવાર વાંચવો કંઇક વધારે જ ગમે છે!
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
