માત્ર 1 રૂપિયામાં આખો દિવસ કરો ફેસબુક અને વોટ્સઅપમાં ચેટ
યૂનિનોરે વોટ્સઅપ અને ફેસબુક લવર્સ માટે એક નવી ઓફર રજૂ કરી છે. યૂનિનોર 1 રૂપિયાના ફિક્સ પ્રાઇઝ પર એક દિવસ માટે વોટ્સઅપ અને ફેસબુક યુઝ કરવાની ઓફર આપી રહ્યું છે. જેમાં યુઝર અનલિમિટેડ ફેસબુક અને વોટ્સ અપનો પ્રયોગ કરી શકશો. જો આપ અઠવાડીયા માટે ફેસબુક અને વોટ્સઅપનો પ્રયોગ કરવા માંગતા હોવ તો તેના માટે આપે 5 રૂપિયા ચૂકવવાના રહેશે.
એટલે કે જો આપ માત્ર આ બે સર્વિસનો ઉપયોગ કરવા માટે જ પોતાના ફોનમાં 100 રૂપિયાથી વધારેનું ઇંટરનેટ પેક કરવતા હોવ તો હવે તમારે ઓછા રૂપિયા ખર્ચવા પડશે. યૂનિનોરના નોમિનેટેડ સીઇઓ મોર્ટેન કોર્લ્સન સોર્બી અનુસાર અમારુ લક્ષ્ય યૂઝર્સને સસ્તામાં સસ્તા દરે સારી ઇન્ટરનેટ સેવા આપવાનો છે.

કંપની અનુસાર નવી ઇન્ટરનેટ ઓફરની મદદથી તેમના એસએમએસ પ્લાન પર ખોટી અસર પડશે પરંતુ તેઓ આની ભરપાઇ પોતાના નવા ઇન્ટરનેટ ડેટા પ્લાન પરથી કરી લેશે. મોટાભાગના ઇન્ટરનેટ યૂઝર્સ આ બે સેવાઓ માટે જ ઇન્ટરનેટ પ્લાન ખરીદતા હોય છે. હાલમાં આ પેક માત્ર 2જી સર્વિસ પર જ કામ કરશે જેનાથી બની શકે છે કે કંપનીએ વધારેમાં વધારે યૂઝર્સને જોડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
