Valentines Day 2023 : વેલેન્ટાઇન ડે પર પત્નીને આપો આ ગિફ્ટ, પત્ની થઇ જશે ખુશ
Valentines Day 2023 : વેલેન્ટાઇન ડે પર લોકોમાં એક ચર્ચા સામાન્ય હોય છે, એ છે ગિફ્ટમાં શું આપવું? આવામાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણે કે, આજે આપણે આ અહેવાલમાં એવી પાંચ ગિફ્ટ વિશે જાણીશું.
Valentines Day 2023 : વેલેન્ટાઇન વીકની આજથી શરૂ થઇ ગયું છે. આજે 7 ફેબ્રુઆરી એટલે કે રોઝ ડે છે. આવામાં ઘણા લોકો ગીફ્ટ આપવા અંગે ગિફ્ટ અસમંજસ હોય છે. આવા સમયે તેઓ મૂંજાતા હોય છે.
આવા સમયે આજે અમે તમને જણાવીશું કે, વેલેન્ટાઇન ડેના દિવસે તમે શું ગિફ્ટ આપી શકો છો? આ ગિફ્ટ તમને રોજિંદા જીવનમાં પણ ઉપયોગમાં આવશે.

સ્માર્ટફોન
હાલમાં જ ઘણી કંપનીઓએ પોતાના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન કેટલાક જૂના સ્માર્ટફોનને વધુ સસ્તા બનાવવા માટેડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સ પણ આપી રહી છે.
તમે તમારા પાર્ટનરને Samsung, Apple, iQOO અને OPPO સ્માર્ટફોનગિફ્ટ કરી શકો છો.

સ્માર્ટવોચ
જો તમારું બજેટ 5 હજારથી ઓછું છે, તો સ્માર્ટવોચ પરફેક્ટ ઓપ્શન છે. તમે પ્રીમિયમથી લઈને સસ્તી કિંમતની તમામ કેટેગરીમાં સ્માર્ટવોચ શોધી શકો છો. આમાં તમે બોટ, ફાયર બોલ્ટ, સેમસંગ, એપલ અને બીજી ઘણી બધી બ્રાન્ડની સ્માર્ટવોચની પસંદગી કરી શકો છો.

હેડફોન
તમે વેલેન્ટાઈન ડે પર હેડફોનમાં રોકાણ કરી શકો છો. પ્રીમિયમ સેગમેન્ટમાં Apple AirPods 3જી જનરેશનથી લઈને Dizo, Boat,Noise, Truke અને અન્ય ઈયરફોન્સ પરવડે તેવી કેટેગરીમાં, તમે પસંદ કરવા માટેના વિવિધ વિકલ્પો શોધી શકો છો. આ સિવાય તમેઇયરબડ પણ પસંદ કરી શકો છો.

સ્પીકર્સ
જો તમારી પત્ની અથવા જીવનસાથી સંગીત અથવા મૂવી પ્રેમી છે તો તમે સ્પીકર્સ ગિફ્ટ કરી શકો છો. માર્કેટમાં ઘણા સ્માર્ટ સ્પીકર આવીગયા છે, જેને તમે ગિફ્ટ તરીકે પસંદ કરી શકો છો. JBL, BOSE, Sony, Blaupunkt અને અન્ય ઘણી બ્રાન્ડના સ્પીકર્સ સસ્તામાંઉપલબ્ધ થશે.

ફિટનેસ ટ્રેકર્સ
જો તમારો પાર્ટનર ફિટનેસ ફ્રીક છે, તો ફિટનેસ ટ્રેકર બેસ્ટ ઓપ્શન છે.












Click it and Unblock the Notifications
