Video: નવરાત્રીના નીતનવા સ્ટેપ શીખવા માટે જુઓ આ વીડિયો
નવરાત્રીમાં ગરબાના નવા નવા સ્ટેપ શીખો વનઇન્ડિયા ગુજરાતી સાથે. આજના વીડિયોમાં ગરબા/ ડાંડિયા નું એડવાન્સ સ્ટેપ શીખો હિંચ સાથે. જાણો કેવી રીતે લેવી હિંચ.
નવલી નવરાત્રી આવી રહી છે. આ નવરાત્રીમાં વનઇન્ડિયા ગુજરાતી તમારી માટે લાવ્યા છે ગરબાના ખાસ વીડિયો. આ વીડિયો દ્વારા તમે નવરાત્રી દરમિયાન વિવિધ નીતનવા સ્ટેપ શીખી શકો છો. આજે અમે તમને હિંચ લેતા શીખવીશું. હિંચ સાથે જ કેવી રીતે લેવા એડવાન્સ સ્ટેપ તે શીખો આ વીડિયો ટ્યૂટોરિયલમાં. નોંધનીય છે કે અમે એક વીડિયો સીરીઝ બનાવી છે જેમાં ગરબાના બેઝિકથી લઇને એડવાન્સ સ્ટેપને અલગ અલગ વીડિયો દ્વારા કેવી રીતે કરવા તે બતાવવામાં આવ્યું છે. આ વીડિયોનું યુટ્યૂબ લિંક નીચે મુજબ છે. જેમાં તમે તમામ વીડિયો એક પછી એક જોઇ શકો છો.
ગરબાના તમામ વીડિયો યુટ્યૂબ લિંક જોવા અહીં ક્લિક કરો.
વધુમાં હિંચનો વીડિયો શીખવા માટે અમે આ વીડિયો નીચે રજૂ કરી રહ્યા છીએ. ગરબામાં તમે આ રીતે હિંચ અને અલગ સ્ટેપ રમીને તમામ લોકોથી અલગ રીતનો ડાન્સ કરી શકો છો. તો જુઓ આ વીડિયો અહીં.












Click it and Unblock the Notifications
