OMG: જીવતા મગર સાથે તરતો આ વ્યક્તિ, જુઓ વીડિયો
આપણી દુનિયા ઘણા અજબ ગજબ લોકોથી ભરેલી છે. આ ભાઈને જ જોઈ લો જેનું નામ ચાર્લ્સ છે અને તે ફ્લોરીડાનો રેહવાસી છે. આ ભાઈ નો શોખ છે જીવતા મગર સાથે તરવાનો. પહેલા તો આ ખાલી એક શોખ જ હતો પરંતુ હવે આ તેનું જનુન બની ચુક્યું છે.

આ ભાઈ રોજ 3 થી 4 કલાક મગર સાથે તરે છે અને તરતા સમયે તે પોતાની સાથે એક પ્લાસ્તિકનો મગર સાથે રાખે છે. જેનાથી બીજા મગર તેની આસપાસ ના આવી શકે.
ચાર્લ્સને આજ કારણથી સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો ખુબ જ શેર કરવામાં આવી રહી છે. એક નઝર ચાર્લ્સના વીડિયો પર...












Click it and Unblock the Notifications
