Video: જ્યારે બાળકની ચીસોએ, 4 કલાક પહેલા મરેલી માંને જીવતી કરી
જ્યારે બાળકના રડવાનો અવાજ સાંભળીને ચાર કલાક પહેલા મૃત પામેલી માં, જીવતી થઇ ગઇ. જુઓ હોંગકોંગની આ ઘટનાનો વીડિયો.
રડતા બાળકનો અવાજ કોઇ પણ માં ક્યારેય નથી સાંભળી શકતી. રડતા બાળકના અવાજ સાંભળીને ભલ ભલી માંનું માતૃત્વ પણ જાગી ઉઠે છે. અને બસ આવું કંઇક બન્યું જ્યારે 4 કલાક પહેલા મરેલી માંએ જ્યારે તેના નવજાત શિશુની રડવાની ચિચીયારીઓ સાંભળી ત્યારે તે મોતને નકારીને પોતાના બાળક માટે પાછી આવી.

પ્રાપ્ત માહિતીઓ મુજબ આ ધટના હોંગકોંગની છે. જ્યાં એક હોસ્પિટલમાં કંઇક તેવી થયું કે ડોક્ટર્સ પણ હેરાન રહી ગયા. હોસ્પિટલમાં એક માંએ બાળકને જન્મ આપ્યો. જન્મ આપ્યા બાદ તેની મોત થઇ ગઇ. ડોક્ટરે પણ તેને મૃત જાહેર કરી દીધી. પણ તેની પછી જે થયું તેનાથી ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ રહી ગયા. જન્મ બાદ દરેક બાળકની જેમ તેનું નવજાત શિશુ પણ રડી રહ્યું હતું.
નર્સે રોતા બાળકને શાંત કરાવવા માટે તેના માતાના શરીરને અડાવ્યું. બાળક સતત ચાર કલાક સુધી રોતું રહ્યું. પણ ત્યારે જ અચાનક ચમત્કાર થયો. જ્યારે બાળકના રડવાની અવાજ સાંભળીને માંના શરીરમાં હરકત થઇ. ડોક્ટર પણ આ ચમત્કારને જોઇને સ્તબ્ધ થઇ ગયા.
આ ચમત્કાર જોતા જ ત્યાં હાજર એક નર્સે તેનો વીડિયો બનાવ્યો. જો કે બાળકનો અવાજ સાંભળીને જીતવી થયેલી માંનો આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અને કરોડો લોકો તેને જોઇ ચૂક્યા છે. તો તમે પણ જુઓ આ વીડિયોને....












Click it and Unblock the Notifications
